સાગબારા ખાતે મહારાષ્ટ્ર તરફ થી ગુજરાત તરફથી ટ્રક ને અકસ્માત નડ્યો ડ્રાઈવર નો બચાવ

0
134

ખાતે મહારાષ્ટ્ર તરફ થી ગુજરાત તરફથી ટ્રક ને અકસ્માત નડ્યો ડ્રાઈવર નો બચાવ

 

ખાતે મહારાષ્ટ્ર તરફ થી ગુજરાત તરફથી ટ્રક ને અકસ્માત નડ્યો ડ્રાઈવર નો બચાવ


પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા ખાતે મહારાષ્ટ્ર તરફથી ગુજરાત માં આવતી ટ્રક નંબર GJ27U2445 ને બંધ પડેલી આર.ટી.ઓ. ચેક પોસ્ટ પાસે રસ્તા ના અધૂરા કામોના કારણે અને સર્વિસ રોડના અધૂરા કામો ના કારણે અકસ્માત નડ્યો. સદર બાબતે રસ્તા ખુલ્લા કરવા માટેનું આવેદનપત્ર સાગબારાના મહેરબાન મામલતદાર શ્રી અને પ્રાંત અધિકારી શ્રી ને આપેલ પરંતુ હજુ સુધી આવ્યું નથી. પરંત સાગબારા ના ગ્રામ જનોની સતર્કતાના કારણે ડ્રાઈવરને બહાર કાઢી 108 ને જાણકરવામાં આવી અને પ્રાથમિક સારવાર માટે મોકલી આપવામાં આવ્યો.
અમુક સમયમાં રસ્તા ખુલ્લા ના થાય તો અવારનવાર આવા અકસ્માતો સર્જાય અને લોકોના જીવ જાય તેવી ભીતી ગ્રામજનોએ જણાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here