રિપોર્ટર: આરીફ મન્સૂરી રાજપીપળા
નવનિર્મિત કેવડિયા રેલવે સ્ટેશન ની મુલાકાત લેતા રાજ્યપાલ શ્રી મુખ્ય મંત્રી શ્રી તથા બહાર ના મેહમાનો સહિત એક ખાસ મહેમાન જે પોતાના કંઠ થી ચર્ચિત તેવા ગાયિકા
વૈશાલી બેન મહેતા અને તેમના જીવન સાથી પુરવૅશ મહેતા જેઓને રાષ્ટ્રપતિ પુરષકાર તથા ધણા બઘા એવોર્ડ થી સન્માનિત થયેલા છે તેઓની સાથે કેવડિયા માં યાદગાર સમય વિતાવતા 19ન્યુઝ ના પત્રકાર આરીફ મન્સૂરી તથા DRG ન્યુઝ ના પત્રકાર ઈરફાન બલૂચી તથા અન્ય પત્રકારો એ મુલાકાત લીધી