દૂ
મખલ થી કણજી ગામ વચ્ચે આવેલ સૂર્ય નદી પર આવેલા નાના કોજ વે ની કામગીરી ની બેદરકારી ન કારણે…
રસ્તા ઓ માં અને નાના કો ઝવે પર ગાબડાં પડી ગયા છે.બાંધ કામ વિભાગ ના કર્યો બારો બાર બહારના કોન્ટ્રાકટર ને આપી દેવાના કારણે પૂરતી ગ્રાન્ટ ના બજેટ માંથી કોઝવે બનતા નથી…અને જરૂરિયાત સારા મટીરિયલ નો પણ ઉપયોગ થતો નથી જેના કારણે રોડ પર અકસ્માત ઘટના બની શકે છે.આ ડુમખલ થી કણજી વાંદરી ગામ વચ્ચે રોજ ની 20 થી 25 પેસેન્જર ગાડીઓ દેડીયાપાડા જવા માટે નીકળે છે અને આવે છે.આજ રોજ એક માલ વાહક ગાડી આ નાના કોઝ વે પર ગાબડાં પડી જવાથી આખે આખું ટાયર ઘૂસી ગયું હતું…જેના થી ઘણો મોટો અકસ્માત સર્જાયો હતો…
આ પરિસ્થિતિ આગળ ની દેવનદી પરના 3 ત્રણેય કૉઝ વે પર છે.સ્થાનિક લોકો ની માંગ છે કે બહાર ના કન્ટ્રેક્ટર ને કામ બંધ કરી બંધ કામ વિભાગ સ્થળ પર રહી કામ કરાવે જેથી.આ રસ્તા અને પુલ ની ક્વોલિટી થી બને અને આવા અકસ્માત ના સર્જાય.