બોડેલી તાલુકા ના ગામો ના ખેડૂતો પાણી માટે વલખાં મારી રહ્યા નર્મદા કેનાલ ની મીની કેનાલમાં પાણી નથી સુકી બોડેલી ના નવાપુરા ગરોલ પીઠા સાલપુરા બામરોલી સમધી અનેક ગામોમાં પાણી થી વંચિત રહી ગયા છે ખેડૂતો આ દરેક ગામમાં કુલ 14 ગામમાં પાણી ન મળતાં ખેડૂતો રોષ જોવા મળ્યો છે ધણા સમયથી નર્મદા કેનાલ એક કિલોમીટર નજીક થી પસાર થતાં હોય છે પરંતુ સૌરાષ્ટ્ર કચ્છ ને પાણી મળે છે પરંતુ ઘર આંગણે થી પસાર થઇ રહી નર્મદા કેનાલ નું પાણી નથી મળતું ખેડૂતો ઘણી વખત રજુઆત કરી હતી ઉચ્ચ અધિકારીઓ ને નેતાઓ ને ધારાસભ્ય ને પણ હજુ સુધી ટ્વીટ પાણી નથી મળતું ખેડૂતો ને બોડેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો 14 ગામમાં ના લોકો સુત્રોચ્ચારો પણ કર્યો હતા પાણી નહી તો વોટ નહીં એવા સુત્રોચ્ચારો કર્યા હતા આ માટે તંત્ર ચોક્કસ પણે જવાબદાર હોય તેમ લાગે છે આ માટે ખેડૂતો પાણી માટે વલખાં મારી રહ્યા છે ખેતી પાક માટે……./રીપોર્ટર ભરત બારીયા બોડેલી થી…આશા.. ન્યૂઝ…