PM મોદીજીએ રાષ્ટ્રીય એકતા દીવસની ઉજવણી તો બીજી તરફ BTS -BTP એ બ્લેક ડે જાહેર કરી વિરોધ કર્યો.
આજરોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે ૩૧ઓકટોબર બ્લેક ડે જાહેર કરી હાથમાં અને માથે કાળી પટ્ટી બાંધી ને સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે આદીવાસીઓને વિસ્થાપિત કરવાનુ બંદ કરે તેવું નારૂ લગાવીને વીરોધ પ્રદર્શન કરતા તમને નજરે પડે છે. BTS ના નર્મદા જિલ્લા પ્રમુખ મહેશભાઇ જી વસાવા,નર્મદા જિલ્લાના કારોબારી આધ્યક્ષ બહાદુરભાઇ વસાવા,BTP પ્રમુખ દેવેન્દ્નભાઇ વસાવા,દેડિયાપાડા તાલુકા પ્રમુખ માધવસિંહ, BTP ઉપપ્રમુખ જગદિશભાઇ,તેમજ BTS/BTP ના કાર્ય કરોને ડેડીયાપાડાના પી એસ આઈ દેશાઇ તેમજ પોલીસ સ્ટાફે અટકાયત ને ડીટેન કરવામાં આવ્યાં,
બ્યુરો રિપોર્ટર : જેસીંગ વસાવા નર્મદા