#દેવભૂમિ_દ્વારકા_NSUI
NSUI ના કાર્યકતાઓ એ આવક ના દાખલા મા થયેલી છેડછાડ બાબતે અગાઉ આવેદન આપી અને અનેક વખત રજુઆત કરવા મા આવી હતી પરતું કોઈ નક્કર પગલાં લેવા માં ન આવતા અને NSUI દ્વારા 72 કલાક નુ અલ્ટીમેંટ્મ આપવામાં આવ્યુ હતુ તો આજે આવક ના દાખલા મા થયેલી છેડછાડ બાબતે જવાબ માંગતા તેમને તે જવાબ નુ કાગળ NSUI ના પ્રમુખ દાના માડમને આપી ને તાલુકા વિકાસ અધિકારીએ તે કાગળ વાચ્યા વિના ચુપચાપ સહિ કરવા કાર્યકર્તાઓ ને દાદાગીરી થી દબાણ કરવા માં આવ્યુ ….પરતુ લોકો ના ભલા માટે અવાજ ઉઠાવતા યુવાનો પર ખોટી રીતે ફસાવવાની કોશીસ કરનાર તાલુકા ના જવાબદાર અધિકારી શ્રી તાલુકા વિકાસ અધિકારી એ આવક નો દાખલો બિજા નો હોવા છતા અને તેમા થયેલી છેડછાડ બાબતે રજુઆત કરવા ગયેલ તાલુકા ના જાગ્રુત નાગરીક ના નામ નો ઉલ્લેખ કરી અને એને બદનામ કરવા માટે ટીડીઓ સાહેબે એક કાર્યકર્તા ને ટાર્ગેટ બનાવી અને જવાબ મા તેમના નામ નો ઉલ્લ્ખે કરી ને તેને ફસાવવા નુ કાવતરુ કર્યું….NSUI ના કાર્યકર્તાઓ ને બદનામ કરનાર તાલુકા વિકાસ અધિકારી ઉપર બદનામીની ફરીયાદ કરાશે……
રિપોર્ટર-:વિતલબેન પીસાવાડિયા