સોશિયલ મીડિયામાં અત્યારે કપલ ચેલેન્જ ના ટ્રેન્ડ માં સાઇબર ક્રાઈમ ના બનાવ ન બને તે માટે કપલ ફોટો કે અન્ય પર્સનલ ફોટા અપલોડ કરશો નહિ.અને અપલોડ કરેલ ફોટો તાત્કાલીક ડિલીટ કરવા છોટાઉદેપુર પોલીસ નો અનુરોધ.

0
460

સોશિયલ મીડિયામાં અત્યારે કપલ ચેલેન્જ ના ટ્રેન્ડ માં સાઇબર ક્રાઈમ ના બનાવ ન બને તે માટે કપલ ફોટો કે અન્ય પર્સનલ ફોટા અપલોડ કરશો નહિ.અને અપલોડ કરેલ ફોટો તાત્કાલીક ડિલીટ કરવા છોટાઉદેપુર પોલીસ નો અનુરોધ.

હાલમા ફેસબુકના માધ્યમથી #Couple challange (કપલ ચેલેન્જ) જેવી અલગ અલગ પ્રકારની ચેલેંજનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.જેમાં લોકો આડેધડ કપલ ફોટો ફેસબુકમાં અપલોડ કરી રહ્યા છે.જે ફોટાનું મોફીંગ થવાના કારણે સોશીયલ મિડીયા માં વિવિધ પ્રકારના સાયબર ક્રાઈમના બનાવો બને છે.ફેસબુકમાં આ પ્રકારની કોઈપણ ચેલેંજ ના નામે લોકો ભ્રમિત થઈને કપલ ફોટો કે અન્ય પર્સનલ ફોટા અપલોડ કરશો નહી.જો અપલોડ કરેલ હોય તો તાત્કાલીક ડિલીટ કરી દેશો.સાયબર સલામતીના નિયમોનું સંપૂર્ણપણે જાણ્યા સમજ્યા વિના સોશીયલ મીડીયા નો ઉપયોગ કરશો તો અવશ્ય સાયબર ક્રાઇમનો ભોગ બની જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here