સાગબારા : પિપરવટી ગામના સીમાડે ભભુકી આગ,બે બળદોને આબાદ બચાવ.

0
123

સાગબારા : પિપરવટી ગામના સીમાડે ભભુકી આગ,બે બળદોને આબાદ બચાવ

નર્મદા : તા. 29 મી જાન્યુઆરી 2021 ના રોજ સવારે 11 કલાકે સાગબારા તાલુકાના પિપરીપાડા ગામની પુર્વ દીશામાં સીમમાં થોડાક જ અંતરે પવન ના કારણે લાઈટના થાંબલા પરની તારો ઢીલી હોવાના કારણે એકબિજી તારને ધરષણ હોવાથી સરસરકીટ થી આગના ઝરાં નિચે તુટી પડતાં અચાનક ઘાસને આગ લાગી હતી. અને પવન ના કારણે આગે ઝટપી પ્રસારણ પકડતા ખેડૂતોને ધાસ ચારો બળી ને ખાખ થઈ ગયો હતો અને નજીકના ઝાડ સાથે બાંધેલા બે બળદોને ખેડૂતો દોડી આવી આબાદ બચાવ, છતાં ખેડૂતોને હજારો રૂપિયાનુ નુકસાન થયેલ છે. કદાચ આ આગને કાબુમાં લેવામાં ન આવી હોત તો ઝડપથી પિપરીપાડા ગામને લપેટમાં લેવાની શક્યતા હતી. જુઓ આ વિડીયો,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here