સાગબારા પાચપીપરી પાસે ઈમારતી લાકડાંના હેરાફેરી કરતી પીકઓપને ઝડપી પાડતી સાગબારા આર એફ ઓ ની ટીમ,

0
296

સાગબારા પાચપીપરી પાસે ઈમારતી લાકડાંના હેરાફેરી કરતી પીકઓપને ઝડપી પાડતી સાગબારા આર એફ ઓ ની ટીમ,


નર્મદા જિલ્લાના નાયબ વન સંરક્ષક શ્રી નિરજકુમાર ભાવસે તેમજ મે.ન.વ.સં. શ્રી એ.ડી.ચૌધરી એમના માગૅદશૅન દોરવણી મુજબ સાગબારા રેંજ સ્ટાપ શ્રી સપનાબેન ચૌધરી આર. એફ. ઓ સાગબારા કે.એન.વસાવા રા.ફૉ તથા બી.ગા એ.બી.ભીલ એસ .એલ.સોલંકી એસ.સી.વસાવા એ.એસ.બારીયા રોજમદારો સાથે ગુપ્ત બાતમી ના આધારે મોજે પાંચપીપરી ગામે ત્રણ રસ્તા પર નાકાબંધી કરતા વહેલી સવાર ના આશરે ૬.૦૦ કલાક ના સમયે મહેન્દ્રા મેક્સ પીક અપ નંબર MH 33 4598 આવતાં ઉભી રાખવાનાં સંકેત કરતાં ચાલક દ્વારા પીક અપ ઉભી કરી ભાગવાની કોશિશ કરતા મુદ્દામાલ સાથે ગુનહેદાર શ્રી માનસિંગભાઈ કેસીયાભાઈ વસાવા રહે.ગુંદી તા.સોનગઢ જિ.તાપી ને પકડી પાડતાં મુદ્દામાલ સાગ સાઈઝ નંગ ૩૪ ધ.પી ૧. રપિ પકડી પાડતાં માલ કિમંત રૂપિયા ૬૬૩૨૦/ તથા વાહન ની કિમંત રૂપિયા ૧.૩૫.૦૦૦/ કુલ કિમંત રૂપિયા ૨.૦૧.૩૩૨/ મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે . એસ.વી.ચૌધરી ( રેન્જ ફોરેસ્ટ ઓફિસર.સાગબારા)

બ્યુરો રિપોર્ટર : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here