સાગબારા તાલુકાની આમ આદમી પાર્ટીના મહીલાપ્રમુખ મેલા વલવીએ મહીલાઓની સુરક્ષા બાબતે તંત્ર સામે સવાલો ઉઠાવ્યા.

0
86

સાગબારા તાલુકાની આમ આદમી પાર્ટીના મહીલાપ્રમુખ મેલા વલવીએ મહીલાઓની સુરક્ષા બાબતે તંત્ર સામે સવાલો ઉઠાવ્યા.

આમ આદમી પાર્ટીના લીડરોની ધરપકડને વખોડી કાઢી

શુ? મહીલાઓની સુરક્ષાની જવાબદારી પોલીસતંત્રની નથી?

માત્ર વડાપ્રધાનનનીજ સુરક્ષાની જવાબદારી પોલીસની છે?
રાજપીપળા,

સાગબારા તાલુકાની આમ આદમી પાર્ટીની મહીલા પાખ દ્વારા ૩૧ મીએ મહીલા સુરક્ષાના મામલે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલ,
તે અંગે ધરણાની પરમીશનપણ માંગેલછતા પરમીશન તો ના આપી અને ધરણા કરેવ તે પહેલા જ ૩૧ મી એ આગલે દિવસે આમ
આદમી પાર્ટીના પ્રમુખ ડો. કીરણ વસાવાને વહેલી સવારે તેમના
ખેતરેથી સાગબારા પોલીસે તેમને ડીટેઇન કરી લીધા હતા. ત્યાર
બાદઆજે આમ આદમી પાર્ટીના ૧૮જેટલા કાર્યકરો,હોદ્દેદારોને આજે સાગબાર પોલીસે અટક કરી લીધા હતા, તેની સામે
મહીલાપમુખ મેધાવલવીએ મહીલાઓની સુરક્ષા બાબતે તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા. અને જણાવ્યુ હતુ કે રોજબરોજ
મહીલાઓ ઉપર બળાત્કાર ના કિસ્સાઓ વધી રહયા છે. મહીલાઓની સુરક્ષા રહી નથી,આ બાબતે અમારી પાર્ટીના લીડરોની
ધરપકડથુરાયએ કેટલુ યોગ્ય છે? શુમહીલાઓની સુરક્ષાની જવાબદારી પોલીસતંત્રનીનથી માત્ર વડાપ્રધાનની સુરક્ષાની
જવાબદારી પોલીસતંત્રની છે એમ જણાવી લોકશાહીમા દરેકને વિરોધ કરવાનો કાર્યકમ કરવાનો અધિકાર છે જે સરકારેટની
લઇ લોકશાહીનુ અપમાન કર્યુ છે એમ જણાવી તંત્રના આ નિર્ણયને સખય શબ્દોમા વખોડી કાઢયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here