આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ ખંભાળિયા દ્રારા જામનગર જિલ્લાના ધ્રોલ માં હિન્દુ યુવતી પર સામુહિક દુષ્કર્મ આચરનારા શખ્શો ને કડક માં કડક સજા થાય તથા આરોપીઓને જાહેર માં ફાંસીએ લટકાવવામાં આવે તે માટે તથા આ કૃત્યને શખ્ત શબ્દોમાં વખોડી કાઢવા માટે ખંભાળિયા માં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર તથા જીલ્લા પોલીસ વડા ને આવેદનપત્ર આપવામાં આવેલ હતું જેમાં વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ના ધમૉચાયૅ સંપર્ક પ્રમુખ શ્રી પ્રવિણસિંહ કંચવા તથા જામનગર વિભાગ ના મંત્રી શ્રી વિશાલભાઇ ખખ્ખર બજરંગદળ ના જીલ્લા સાપ્તાહિક મિલન સંયોજક શ્રી અમીતભાઈ જાદવાણી , વિશ્વ હિન્દુ પરિષદ ખંભાળિયા ના પ્રખંડ પ્રમુખ શ્રી મહેશભાઈ બારોટ તથા શહેર મંત્રી શ્રી મનીષભાઈ જેઠવા તથા પ્રચાર પ્રસાર ના હિતેશભાઈ રાયચુરા, બજરંગદળ ના શહેર સહસંયોજક શ્રી શક્તિભાઈ ગઢવી તથા ધમૅ પ્રસાર ના શ્રી ગોપાલદાસ કાપડી તથા શહેર ના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
લી.
પ્રવિણસિંહ કંચવા
ધમૉચાયૅ સંપર્ક પ્રમુખ
વિશ્વ હિન્દુ પરિષદ-સૌરાષ્ટ્ર પ્રાંત રિપોર્ટર વિતલ પીસાવાડિયા