છોટાઉદેપુર બ્રેકિંગ
વિધાનસભા ના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા બેસ્ટ MLA તરીકે મોહનસિંહ રાઠવાની પસંદગી.
છોટાઉદેપુર જિલ્લા નું ગૌરવ… ગુજરાત ના આદિવાસી સમાજનું ગૌરવ…. આદિવાસી સમાજના ધારાસભ્ય શ્રી મોહનસિંહ છોટુભાઈ રાઠવા સાહેબ ને ગુજરાત વિધાનસભાના વર્ષ ૨૦૧૯ ના શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા તથા તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું. 1.5 KG ચાંદીની વિધાનસભાની પ્રતિકૃતિ સન્માન સ્વરુપે અપાઈ.