વડોદરા શહેર માં ગામ મહીસાગર નદીમાં ખુન કરી નાખી દીધેલ અજાણી સ્ત્રીના ખુનના અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડતી.

0
152

 

Crime Branch
Vadodara City ફાજલપુર ગામ મહીસાગર નદીમાં ખુન કરી નાખી દીધેલ અજાણી સ્ત્રીના ખુનના અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડતી.

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ
ગઇ તા .૦૪/ ૧૦/ ૨૦૨૦ ના કલાક ૧૬/૫૮ વાગ્યા પહેલા કોઇ પણ સમયે, કોઇ પણ
સ્થળે, કોઇ અજાણ્યા ઇસમ અથવા ઇસમોએ આ કામે મરણ જનાર અજાણી સ્ત્રી ઉ.વ. ૩૫ થી ૪૦ નાનીના

માથાના ભાગે કોઇ કારણસર ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવી સદર અજાણી સ્ત્રીના બન્ને હાથ તથા પગ
કપડાથી બાંધી તેમજ ગળાના ભાગ પણ કપડાથી બાંધી, લાશ ઉપર ધાબળા વીંટાળી મહિસાગર નદીના

પાણીમાં નાખી ગુનો કરેલ હોય સદર ગુના બાબતે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં ૪૨૧/૨૦૨૦ ઇ.પી.કો

કલમ ૩૦૨ મુજબ ગુનો રજીસ્ટર થયેલ હોય, સદર ગુનામા મરણજનારની લાશની ઓળખ કરી સદર ગુનામા
સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવાની સુચના CPAી આર બી.બ્રહ્મભટ્ટ તથા. Add.CP શ્રી ચિરાગ

કોરડીયાનાઓ તરફથી મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચના DCP શ્રી જયદિપસિંહ જાડેજા તેમજ ACP શ્રી ડી. એસ.
ચૌહાણ નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી તથા કર્મચારીઓની અલગ અલગ ટીમોબનાવી સદર અનડીટેકટ ગુનો ડીટેકટ કરવા કાર્યરત હતા દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર
જે.જે.પટેલનાઓની ટીમે સીસીટીવી ફુટેજ, બાતમીદાર તેમજ ટેકનીકલ સોર્સ આધારે સદર ગુનામાં મરણ
જનાર સ્ત્રીની ઓળખ કરી સદર ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને ઝડપી પાડી ખુનનો

અનડીટેકટ ગુનો ડીટેકટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
૪ મરણજનારની ઓળખ
ગુડીયા ઉર્ફે મુસ્કાન (ફુલજહા) ડો./ ઓ ઇસ્તીયાઝ ખાન રહે. ગામ.જમનીપુર તીગરા તા.અકબરપુર જી.

આંબેડકરનગર ઉતરપ્રદેશ
જે પકડાયેલ આરોપીઓનું નામ-સરનામુ તથા ગુનાહીત ઇતિહાસ
(૧) મુજસ્ટમ ઉર્ફ સેબુ અનવરઉલહસન ખાન ઉ.વ ૨૪ રહે. ગામ. તાતા મોરેની તા.લાબુવા, જી. સુલતાનપુર
ઉતરપ્રદેશ
(૨) સંદીપકુમાર રાજેશકુમાર શ્રીવાસ્તવ ઉ.વ ૨૫ રહે. સદર
૪ ગુનાનો એમ.ઓ
• આ કામે મુખ્ય આરોપી મુજસમ ઉર્ફ સેબુનો નાનો ભાઇ સોહેબને મરણ જનાર સાથે પ્રેમ સંબંધ હોય

અને સોએબ તેની સાથે રહેતો ન હોય જેથી મરણ જનાર ગુડીયા ઉર્ફે મુસ્કાને ઉતરપ્રદેશ સુલતાનપુર
ખાતે ચાંદા પોલીસ સ્ટેશનમાં સોએબ તથા મુખ્ય આરોપી વિરૂધ્ધ અરજી કરેલ જે અરજીમાં સમાધાન
કરી આ ગુડીયા ઉર્ફે મુસ્કાન સોએબ સાથે મુંબઇ ખાતે રહેવા લાગેલ.
• મરણ જનારના સબંધ સોહેબ સિવાય બીજા ટ્રક ડ્રાઇવરો સાથે હોય જેથી મુજસ્ટમ ઉર્ફ સેબુને ગુડીયા
ઉ મુસ્કાન પસંદ ન હોય જેથી તેનુ ખુન કરી કયાંક ફેકી દેવાનું નક્કી કરેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here