વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ રેલ્વેનો સ્કેપ ખરીદ કરવા માટે ઉચુ વળતર મળશે તેવી લાલચ આપી ફરીયાદીશ્રી તથા સાહેદો પાસેથી રૂ. ૧ કરોડ ૬૩ લાખ .

0
124

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ રેલ્વેનો સ્કેપ ખરીદ કરવા માટે ઉચુ વળતર મળશે તેવી લાલચ આપી ફરીયાદીશ્રી તથા સાહેદો
પાસેથી રૂ. ૧ કરોડ ૬૩ લાખ

જેટલી માતબર રક્ત પડાવી લઇ વળતર કે નાણા પરત નહી
આપી વિશ્વાસઘાત છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ આરોપીને મહારાષ્ટ્ર ના પુના થી પકડી
પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ
વડોદરા શહેરમા અવાર નવાર મિલ્કત વિરૂધ્ધના યોરી, ઘરફોડ, લુંટ, વાહન ચોરી તથા
પ્રોહી તથા વિશ્વાસઘાત છેતરપીંડી અંગેના ગુનાઓ નોંધાયેલ હોય આ મિલ્કત વિરૂધ્ધ તથા જુગાર
અને પ્રોહીબિશન તથા વિશ્વાસઘાત છેતરપીંડી વિરૂધ્ધના બનેલ ગુનાઓના નાસ્તા ફરતા
આરોપીઓને શોધી કાઢવા અંગેની સુચના શ્રી CP શ્રી આર.બી. બ્રહ્મભટ્ટ સાહેબ તથા AddI.CP શ્રી
ચિરાગ કોરડીયા સાહેબ નાઓ તરફથી મળેલ હોય, ક્રાઇમ બ્રાન્ચના DCP શ્રી જયદિપસિંહ જાડેજા
તેમજ ACP શ્રી ડી. એસ. ચૌહાણ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.જે.પટેલ તથા
પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.બી.જાડેજા નાઓની દોરવણી હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ફસ્ટ
ગુ.ર.નં .૧૧૧૯૬૦૧૦૨૦૦૮૯/ ર ૦ ર ૦ ઇપીકો કલમ ૪૦૬,૪ ર ૦ મુજબનો વિશ્વાસઘાત છેતરપીંડીનો ગુનો
નોધાયેલ હોય જે ગુનાના કામનો આરોપીને શોધી કાઢવા સારૂ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ
અધિકારી/ કર્મચારીઓની ટીમ બનાવેલ હોય ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી/ કર્મચારીઓએ સદર
ગુનાના આરોપીને મહારાષ્ટ્રના પુના ખાતે હોવાની હકિકત મળી આવેલ હોય જે હકિકત આધારે
ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસોએ પુના ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
V આરોપીનું નામ સરનામુ
(૧) અનીલ રાજદયાલ રાય રહે. આર./ એય નં.સી -૧૪, ચાલ્કયપુરી, સહાનુર વાડી, કાન્તી ચોક,
ઔરંગાબાદ, મહારાષ્ટ્ર
V ગુનો રજી. નંબર અને કલમ
ડી.સી.બી. પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં .૧૧૧૯૬૦૧૦૨૦૦૮૯/ ર ૦૨૦ ઇપીકો કલમ ૪૦૬,૪૨૦ મુજબના
ચાલુ તપાસના આરોપીને પકડી પાડેલ છે.

crime reporter:-Juber Ryan

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here