વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ કારેલીબાગ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હાઓમાં છેલ્લા પાંચ માસથી વોન્ટેડ આરોપી જશપાલસિંગ દુઘાણી ને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

0
102

 

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ
કારેલીબાગ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હાઓમાં છેલ્લા
પાંચ માસથી વોન્ટેડ આરોપી જશપાલસિંગ દુઘાણી ને શોધી કાઢતી
વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચવડોદરા શહેરમાં અલગ અલગ ઘરફોડ ચોરીઓના કોગ્નીઝેબલ ગુન્હાઓમાં સંડોવાયેલ અને
નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની સુચના શ્રી CP શ્રી આર.બી. બ્રહ્મભટ્ટ સાહેબ તથા Add.CP શ્રી
ચિરાગ કોરડીયા સાહેબ નાઓ તરફથી મળેલ હોય, ક્રાઇમ બ્રાન્ચના DCP શ્રી જયદિપસિંહ જાડેજા સાહેબ
તેમજ ACP શ્રી ડી. એસ. ચૌહાણ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.જે.પટેલ તથા શ્રી
એ.બી.જાડેજા નાઓની દોરવણી હેઠળ પેરોલ ફર્લો સ્કોડે ઘરફોડ ચોરીના ગુન્હાઓમા વોન્ટેડ આરોપી નામે
જશપાલસિંગ ઉર્ફે બચ્ચસિંગ મજીતસિંગ દુઘાણીને આજરોજ સુપર બેકરીથી ગધેડા માર્કેટ તરફ જવાના
રસ્તેથી શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
જ મળી આવેલ આરોપીનું નામ સરનામું
જશપાલસિંગ ઉર્ફે બચ્ચસિંગ મજીતસિંગ દુઘાણી રહે.ખારી તલાવડી વીમા દવાખાના ની પાછળ વારસીયા,
વડોદરા શહેર
જે પકડાયેલ આરોપી વિરૂધ્ધ નીચે મુજબના ગુન્હાઓ નોંધાયેલ છે.
1. કારેલીબાગ પો.સ્ટ પાર્ટ એ ૧૧૧૯૬૦૨૭૨૦૦૩૦૪/૨૦ ઇ.પી.કો.કલમ -૪૫૪,૪૫૭,૩૮૦,૪૧૧,૧૧૪
2. કારેલીબાગ પો.સ્ટ પાર્ટ એ ૧૧૧૯૬૦૨૭૨૦૦૨૮૯/૨૦ ઇ.પી.કો.કલમ -૪૫૪,૪૫૭,૩૮૦,૪૧૧,૧૧૪
મુજબના કામે
જ સારી કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી
હે.કો જયદીપસિંહ ફતેસિંહ, હે.કો. દિપકકુમાર નારાયણરાવ, પો.કો જગદીશ પ્રભાતભાઇ, પો.કો
કનૈયાલાલ પરષોત્તમભાઇ, પો.કો નીશાંત શીવાજી.

રીપોર્ટ:-ઝૂબેર /રૈયાન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here