વડોદરા શહેર ક્રાઇમ બ્રાંચ આણદ-જીલ્લાના બોરસદ પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરી કરેલ ટી.વી.એસ.મો.સા.વડોદરા શહેરમા વેચવા માટે ફરતા બે ઇસમોને ચોરીની .

0
89

 

વડોદરા શહેર ક્રાઇમ બ્રાંચ આણદ-જીલ્લાના બોરસદ પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરી કરેલ ટી.વી.એસ.મો.સા.વડોદરા શહેરમા વેચવા માટે ફરતા બે ઇસમોને ચોરીની

મો.સા.સાથે પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ
વડોદરા શહેરમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા અને અનડીટેકટ મિલ્કત સબંધી ગુનાઓ
ડીટેકટ કરવાની સુચના CP શ્રી આર.બી.બ્રહ્મભટ્ટ તથા Add.CP શ્રી ચિરાગ કોરડીયાનાઓ તરફથી
મળેલ હોય, ક્રાઇમ બ્રાન્ચના DCP શ્રી જયદિપસિંહ જાડેજા તથા ACP શ્રી ડી.એસ.ચૌહાણનાઓના
માર્ગદર્શન હેઠળ તેમજ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.જે.પટેલ તથા પોલીસ ઇન્સ્પેકટર શ્રી
એ.બી.જાડેજાનાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તેમજ કર્મચારીઓ કાર્યરત હતા
દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સપેકટર એસ.જે.રાઠોડનાઓની ટીમને મળેલ ચોક્કસ માહીતી
આધારે આણદ જીલ્લાના બોરસદ પો.સ્ટે. વિસ્તારમાથી ચોરી કરેલ ટી.વી.એસ.વીકટર મો.સા.વેચવા
સારુ વડોદરા શહેરમાં ફરતા બે ઇસમોને ચોરી કરેલ ટી.વી.એસ.મો.સા.સાથે પકડી પાડી સદર ઇસમો
વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
/ પકડાયેલ આરોપીઓનું નામ-સરનામુ
વિજય ગીરીશભાઇ સોલંકી ઉ.વ .૨૪ રહે.દરવાજી ભાગોળ, ભાદરણ તા-બોરસદ જી.આણંદ
(ર) જગદીશ ભીખાભાઇ પરમાર ઉ.વ .૨૨ રહે. દરવાજી ભાગોળ, ભાદરણ, તા-બોરસદ જી.આણંદ
/ કજે કરેલ મુદામાલ
(૧) એક ટી.વી.એસ.કંપનીની વીકટર જેનો રજી.નં- GJ-23.F-1492 કિ.રૂ .
૧૦,000/
(૨) GJ-23.F.1492 લખેલી બે-નંબર પ્લેટ જેની કિ.રૂ .૦૦/ o0
મળી કુલ્લે રૂપીયા ૧૦,000/-નો મુદામાલ કબ્બે કરેલ
૪ ડીટેકટ કરેલ ગુનાની વિગત

(19News ) Gujarati. reporter:-Zubair raiyan

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here