વડોદરા શહેર ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઇન્ડીકા કાર સાથે ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

0
132

વડોદરા શહેર ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઇન્ડીકા કાર સાથે
ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચવડોદરા શહેરમાં પ્રોહી જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવાની સુચના CP શ્રી
આર.બી.બ્રહ્મભટ્ટ તથા Add.cP શ્રી ચિરાગ કોરડીયાનાઓ તરફથી મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચના
DCP શ્રી જયદિપસિંહ જાડેજા તથા ACP શ્રી ડી.એસ.ચૌહાણ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ
પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.જે.પટેલ તથા પોલીસ ઇન્સપેકટર શ્રી એ.બી.જાડેજા નાઓની દોરવણી
હેઠળ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તથા કર્મચારીઓ કાર્યરત હતા દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના
પો.ઇન્સ જે.જે.પટેલનાઓની ટીમને મળેલ માહીતી આધારે ને.હા. નં.-૮ ઉપર દુમાડ ચોકડી
પાસેથી એક ઇસમને ઇન્ડીકા કાર સાથે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂના જથ્થા સહીત કુલ્લે
કીમત રૂપિયા ૯૮,૬૩૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડી પ્રોહીબીશન એકટ અનવ્ય કાયદેસરની
કાર્યવાહી કરેલ છે.
જ પકડાયેલ આરોપીનું નામ સરનામુ
રશનભાઇ અમરસીંગ રાઠવા ઉ.વ. ૩૫ ધંધો. ડ્રાઇવીંગ રહે, ભુમસવાડા ગામ કદવાલી ફળીયુ, તા.
કવાટ જી. છોટાઉદેપુર
કબજે કરેલ મુદામાલ
(૧) ૭૫૦ મી.લી.ની વિદેશી દારૂ ભરેલ બોટલ કુલ્લે નંગ- ૫૮ કિ.રૂ. ૨૪૯૪૦/
(૨) ઇન્ડીકા કાર નં. જીજે ૦૬ એફ.કે. ૬ ર ૬૪ કી.રૂ. ૭૦,૦૦૦/
(૩) મોબાઇલ ફોન નંગ – ૦૧ કીમત રૂપિયા ૩,૦૦૦/
(૪) રોકડા રૂપીયા – ૯૯૦૪
કુલ્લે કીમત રૂપિયા ૯૮,૬૩૦/-નો મુદામાલ કબજે કરેલ છે.
જ સારી કામગીરી કરનાર અધિકારીઅકર્મચારીઓ
ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ જે.જે.પટેલ તથા સ્ટાફના એ.એસ.આઇ. ભરતભાઇ, હે.કો.
હર્ષદકુમાર, કુલદિપસીંહ, પો.કો. નીતીન, હીતેન્દ્રસિંહ, જૈનુલઆબેદીન નાઓએ સદર સારી કામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here