વડોદરા ના પાણીગેટ બાવચાવાડમાં વિદેશી દારૂ ઝડપાયો.

0
186

વડોદરા ના પાણીગેટ બાવચાવાડમાં વિદેશી દારૂ ઝડપાયો.

વડોદરા, તા. ૬: પાણીગેટ પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા તે
દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે પાણીગેટ વિસ્તારમાં આવેલા
બાવચાવાડ કવોટર્સમાં હરીશ થાપા નામનો વ્યક્તિ કાચા મકાનમાં ઈંગ્લીશ
દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરી રહ્યો છે જેના આધારે પોલીસે દરોડો
પાડી ભારતીય બનાવટની વિદેશી દારૂની પ્લાસ્ટિકની રૂપિયા ૨૧૬૦૦ ની
કિંમત ધરાવતી ૫૪ બોટલો તથા રૂપિયા ૧૧ હજારની કિંમતના ઈંગ્લીશ
દારના ૧૧૦ નંગ પાઉચ મળી કુલ રૂપિયા ૩૨૬૦૦ ની મત્તા સાથે હરીશ
થાપાની અટકાયત કરી હતી જ્યારે પોલીસની પ્રાથમિક પૂછતાછ દરમિયાન
તેણે આ દારૂનો જથ્થો મેમણ કોલોની ખાતે રહેતા મોસીન
બંગલા પાસેથી
મેળવ્યો હોવાની કબૂલાત કરતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો

રિપોર્ટ:- Ronak Bhavsar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here