વડોદરા ટ્રકમાં ભરેલ કેમીકલની આડમાં ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી કવાલીટી કેસ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

0
80

 

વડોદરા ટ્રકમાં ભરેલ કેમીકલની આડમાં ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે
ઇસમોને ઝડપી પાડી કવાલીટી કેસ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ
વડોદરા શહેરમાં પ્રોહી જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવાની સુચના C શ્રી
આર.બી.બ્રહ્મભટ્ટ તથા AddcP શ્રી ચિરાગ કોરડીયાનાઓ તરફથી મળેલ સેય ક્રાઇમ બ્રાન્ચના DCP શ્રી
જયદિપસિંહ જાડેજા તથા ACP શ્રી ડી.એસ.ચૌત્રણનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ
તથા કર્મચારીઓ કાર્યરત હતા દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર પટેલનાઓની ટીમને
મળેલ માહીતી આધારે દાંડીયા બજાર શનીદેવ મંદીર પાસેથી ટ્રકમાં ભરેલ કેમીકલની આડમાં સંતઍડેલ
ઇંગ્લીશ દારૂનો જથ્થો તથા કેમીકલ સીલ કુલે કીમત રૂપિયા ૨૬,૯૧,૨૧૨/-ના મુદામાલ સાથે
તા .૨૮/ ૧૧/ ૨૦૨૦ ના રોજ ઝડપી પાડી પ્રોહીબીશન એકટ અનવે કાયદેસરની કાર્યવાહી કરી રાવપુરા
પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરેલ છે.
જ પકડાયેલ આરોપીનું નામ સરનામુ
(૧) કિરણ ઇન્દ્રવદન શાફ રહે વુડાના મકાનમાં ખોડીયારનગર વડોદરા
(૨) જયેશ ભરતભાઇ શર્મા હે. વૃજધામ સોસાયટી, એરર્સ પાસે મકરપુરા વડોદરા/ વોન્ટેડ આરોપીનું નામ સરનામું
(૧) રાજેશ યાદવ રહે. સલાટવાડા વડોદરા
() સંતોષ બંડુરાવ મૌફીતે રહે. વાયરલેસ પાર્ક સોસા. હરણી રોડ વડોદરા
૪ કબજે કરેલ મુદામાલ
(૧) ૭૫૦ મીલી ઇંગ્લીશ ઘરૂ ભરેલ બોટલ નંગ ૧૬૪ કીમત રૂપિયા ૪૨,૧૪૦/
(૨) વાયનલ એસ્ટેટ રેસીન લખેલ કેમીકલના ડ્રમ નંગ-૩૦ કીમત રૂપિયા ૨૧,૪૮,૦૪૨/
(3) મોબાઇલ ફ્રેન નંગ – ૦૨ કીમત રૂપિયા ૧૦૦૦/
(૪) એક ટ્રક કીમત રૂપિયા ૫,૦૦,૦૦૦/
(૫) ટ્રકના લગત કાગળો કીમત રૂપિયા 00/
કુલ્લે કીમત રૂપિયા ૨૬,૯૧,૨૧૨/-નો મુદામાલ કબજે કરેલ છે.
૪ સારી કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર જે.પટેલ તથા સ્ટાફના ભરતભાઇ, હર્ષદભાઇ,
કુલદિપસિંહ, નીતીનભાઇ, હરદિપસિંહ, જૈનુલઆબેદીન, હીતેન્દ્રસિંહ, હર્ષપાલસિંહનાઓએ સદર સારી
કામગીરી કરેલ છે

રિપોર્ટ:-ઝૂબેર (વડોદરા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here