વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા ભાદરવા ગામે શિક્ષણ કાર્ય ને લય ને હોમ-લર્નિંગ કાર્ય ક્રમ યોજાયો
કોવિડ-19 અંતર્ગત શાળાઓ બંધ છે શિક્ષણ કાર્ય નહીં આ સૂત્ર ને ચરીતાર્થ કરતા
હોમ-લર્નિંગ અંતર્ગત ભાદરવા સી-આર-સી ખાતે 16 પ્રા-શાળાઓમાં શિક્ષણ કાર્ય અપાય છે પોલિસીન પ્રા-લી કંપની માંથી પ્રફુલભાઈ રાદડિયા ,નરેન્દ્રભાઈ કાબરા સર હાજર રહી “હોમ -લર્નિંગ” કાર્ય ક્રમ સમય -પત્રકો ના બનેરો શાળાના મુખ્ય શિક્ષકો ને અર્પણ કરવા માં આવ્યું આ પ્રસંગે ભાદરવા ના સી-આર-સી મુકેશ ભાઈ શર્મા દ્વારા -હોમ લર્નિંગ કાર્યક્રમ નો ચિતાર અમલીકરણ શિક્ષકો ના પ્રયાસો રાજુ કર્યા હતા શાળાઓ ના શિક્ષણ માં NMMS તથા જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશો ના બાળકોને અને શાળાઓ ની જરૂરિયાતો માં મદદ કરવા માટે પ્રફુલભાઈ રાદડિયા એ તૈયારી બતાવી
ભાદરવા ગ્રુપ ની 16 શાળાઓ સરકારી શાળા બેલ્ક શાળા તરીકે આગવી છાપ ધરાવે છે અને શિક્ષકો ગ્રામજનો SMC ના ખૂબ સહકાર થી હોમ લર્નિંગ કાર્યક્રમ માં 2400 બાળકો /વાલીઓ લાભ લઈ રહ્યા છે શાળાઓમાં સતત શિક્ષણકાર્ય ઉત્સાહ પૂર્વક અપાય છે તેમ શૈલેષ ભાઈ , નીરવ ભાઈ ,મૌલીક ભાઈ તથા રાજેન્દ્રસિંહ દ્વારા જણાવવામાં આવ્યું
કાર્ય ક્રમ ની આહારવિધિ પિયુષ ભાઈ મકવાણા દ્વારા કરવા માં આવી.
સૈયદ મુસ્તાક અલી (સાવલી)