વડોદરા જિલ્લાના પાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માં ચાલતો અને રોયલ પ્રોવિજન સ્ટોર ની આડ મા ચાલતો ખુલ્લેઆમ વર્લી મટકા(આંકડા) નો ધંધો.

0
479
 • વડોદરા જિલ્લાના પાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માં ચાલતો અને રોયલ પ્રોવિજન સ્ટોર ની આડ મા ચાલતો ખુલ્લેઆમ વર્લી મટકા(આંકડા) નો ધંધો.

 • ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનો સૌથી મહત્વનો નિર્ણય
  દરેક રાજ્યના પોલીસ કમિશનર અને વિજિલન્સને
  દારૂ-જુગાર પર રેડ કરવાના આપ્યા આદેશ
  રાજ્યમાં દારૂ-જુગાર અડ્ડા પર દરોડા પાડવાના સીધા
  આદેશ
  એક કરતા વધુ ગુન્હામાં દાખલ હોય તેવા આરોપી સામેપાસાની જોગવાઈ કરવાના આદેશ

 • હાલ ગુજરાત અને અન્ય રાજ્ય હોય કે દેશમાં કોરોનાની મહામારીમાં જીવ માટે ઝઝૂમી રહ્યા હોય પણ અહીં પાદરામાં કોઈ કાયદા જેવું જ ન રહ્યું હોય એવું લાગી રહ્યું છે.પાદરા પોલીસ સ્ટેશન ના વહીવટદાર ની રહેમ નજર હેઠળ ચાલતો વર્લી મટકું (આંકડા) નો જુગાર.Aપાદરા પોલીસ સ્ટેશનના વહીવટદાર ના લીધે “ભોલા “ને અને” અલ્તાફ” ને ખુલ્લું મોકળું મેદાન પાદરા ના ઝંડા બજારમાં અને પાદરા રીક્ષા સ્ટેન્ડમાં વર્લી મટકું(આંકડા) નો ચાલતો ખુલ્લેઆમ ધંધો. શુ આ બાબતે વડોદરા જિલ્લાના એસ.પી ને જાણ છે કે પછી જેસે થે… જો વિજિલન્સ ની ટિમ અચાનક રેડ કરે તો દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઈ જાય.

  એડિટર.એન.ચીફ:મિતેશ તડવી વડોદરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here