વડોદરામાં જાહેર જનતા માટે સરકારશ્રીએ સરકારી અનાજની દુકાન ધરાવતા ઇસમને સરકારી ભાવે વેચાણ કરવા માટે ફાળવેલ અનાજમાથી અનાજ કાઢી લઇ બીજા કોયડાઓમાં ભરી વેચાણ કરવા પોતાના કબ્બામાં અનાજ રાખેલ ઇસમને ઘઉં તથા ચોખાના મુદામાલ સાથે પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ..

0
145

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ

-જાહેર જનતા માટે સરકારશ્રીએ સરકારી અનાજની દુકાન ધરાવતા ઇસમને સરકારી ભાવે વેચાણ કરવા માટે ફાળવેલ અનાજમાથી અનાજ કાઢી લઇ બીજા કોયડાઓમાં ભરી વેચાણ કરવા પોતાના કબ્બામાં અનાજ રાખેલ ઇસમને ઘઉં તથા ચોખાના મુદામાલ સાથે પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ..
વડોદરા શહેરમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા અને અનડીટેકટ મિલ્કત સબંધી ગુનાઓ

-ડીટેકટ કરવાની સુચના CP શ્રી આર.બી.બ્રહ્મભટ્ટ તથા Add.CP શ્રી ચિરાગ કોરડીયાનાઓ તરફથી મળેલ હોય, ક્રાઇમ બ્રાન્ચના DCP શ્રી જયદિપસિંહ જાડેજા તથા ACP શ્રી ડી.એસ.ચૌહાણનાઓના
માર્ગદર્શન હેઠળ તેમજ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.જે.પટેલ તથા પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.બી.જાડેજાનાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તેમજ કર્મચારીઓ કાર્યરત હતા
દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સપેકટર એસ.જે.રાઠોડનાઓની ટીમને મળેલ ચોક્કસ માહીતી આધારે રેશનીગની દુકાન ધરાવતા ઇસમને સરકારશ્રીએ જાહેર જનતા માટે સરકારી ભાવે વેચાણ
કરવા ફાળવેલ અનાજમાંથી કાઢેલ અનાજના જથ્થા સાથે પકડી પાડી સદર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
જે પકડાયેલ આરોપીઓનું નામ-સરનામું
દિપક રંજનીકાંત પટણી ઉ.વ .૩૪ રહે.મ.નં -૨૪૫ આંનદનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટી પ્રાથના
ફલેટની સામે કારેલીબાગ વડોદરા શહેર
-કલ્પે કરેલ મુદામાલ
(૧) ઘઉના ૫૦ કિ.ગ્રા.ના કોથળા નંગ -૧૬ કિમત રૂ .૨૧,૬૦૦/ઓ
(૨) ચોખા ૨૫ કિ.ગ્રા.ના કોથળા નંગ -૧૪ કુલ કિમત રૂ .5300/
(૩) એક કોથળા સીવવાનું મશીન કિ.રૂ. ૧૦૦૦/
(૪) એક ઇલેકટ્રોનીક વજન કાટાની કિ.રૂ .૨૫૦૦/

crime reporter:-Zubair/raiyan

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here