વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 70 માં જન્મદિન નિમિત્તે “સેવા સપ્તાહ” કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ના હાફેશ્વર ગામે મહાદેવ મંદિરના ચોગાનમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

0
86

છોટા ઉદેપુર જિલ્લા ના બ્રેકિંગ ન્યુઝ ………………


આપણા સૌના પ્રેરણાસ્ત્રોત, યુવાઓના પ્રણેતા, લોકનાયક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 70 માં જન્મદિન નિમિત્તે “સેવા સપ્તાહ” કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ના હાફેશ્વર ગામે મહાદેવ મંદિરના ચોગાનમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહભાઇ રાઠવા, કવાટ તાલુકા ભાજપ પ્રમુખ વિજયભાઇ રાઠવા, મહા મંત્રી મોહનભાઇ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા યુવા મોરચા પ્રમુખ મુકેશભાઇ રાઠવા ,મહામંત્રી રમેશભાઈ રાઠવા ,પૂર્વ ભાજપા પ્રમુખ વરસન રાઠવા,હાફેશ્ચર સરપંચ રમણસિંહ ભાઈ ,કઙીપાણી સરપંચ રમેશભાઈ ,છોડવાણી ઞામનાસરપંચ સુખરામભાઈ, માણકા સરપંચ રણજીતભાઈ, ભારેશ ભાઇ, પૂર્વ તાલુકા વિકાસ અધિકારી કે.ડી રાઠવા ,નિરવ ભાઈ, કાર્યકર્તાઅને ગામના આગેવાનો હાજર રહ્યા હતા કરતાં………….

રીપોટર સમીર ઘોરી કવાંટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here