રીક્ષામા પેસેન્જર બેસાડી ૮00 ડોલરની ચોરી કરનાર બે ઇસમોને ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ય

0
61

 

રીક્ષામા પેસેન્જર બેસાડી ૮00 ડોલરની ચોરી કરનાર બે ઇસમોને
ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ય
વડોદરા શહેરમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેકટ ગુનાઓડીટેકટ કરવાની સુચના CP શ્રી આર.બી.બ્રહ્મભટ્ટ તથા AddCP શ્રી ચિરાગ કોરડીયાનાઓ મળેલ
સેય ક્રાઇમ બ્રાન્ચના DCP શ્રી જયદિપસિંહ જાડેજા તથા ACP શ્રી ડી.એસ. ચૌહાણનાઓના માર્ગદર્શન હેઠળ
તેમજ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.જે.પટેલ તથા શ્રી એ.બી.જાડેજાનાઓની દોરવણી હેઠળ
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તેમજ કર્મચારીઓ કાર્યરત હતા દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ
ઇન્સપેકટર એ.આર.ચૌધરીનાઓની ટીમને મળેલ ચોક્કસ માહીતી આધારે સમા કેનાલ પાસેથી શંકાસ્પદ
ઓટોરીક્ષામાં બે ઇસમોને ચોરીના ૮૦૦ ડોલર સાથે ઝડપી પાડી માંજલપુર પોલીસ સ્ટેશનનો અનડીટેકટ
ગુનો ડીટેકટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
Y પકડાયેલ આરોપીઓનું નામ-સરનામુ
(૧) વશરમા મેઘજીભાઇ પરમાર (દંતાણીયા) રહે. સુરજનગર કેનાલ રોડ સમાં વડોદરા મુળ રાજપરા
ગામ પાલીતાણા ભાવનગર
(૨) બાવકુભાઇ નાનજીભાઈ પરમાર (દંતાણીયા) રહે. સુરજનગર કેનાલ રોડ સમાં વડોદરા મુળ બારમણ
ગામ ખાંભા અમરેલી
V શોધી કાઢવામાં આવેલ ગુનો
માંજલપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૧૧૯૬oo૩૨૦૧૬૯૭ ઇ.પી.કો કલમ ૩૭૯, ૧૧૪
Y કબજે કરેલ મુદામાલ
(૧) અમેરીકન ડોલર ૮૦૦
() એક ઓટોરીક્ષા કીમત રૂપિયા ૫૦,૦૦૦/
સારી કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સપેકટર એ.આર.ચૌધરી તથા સ્ટાફના મહેશભાઇ, મયુરસિંહ,
બીપીનભાઇ, નીતીનભાઇ, કનુભાઇનાઓએ સદર સારી કામગીરી કરેલ છે.

રિપોર્ટ:-ઝૂબેર/વડોદરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here