રાષ્ટ્રીય એકતા દિવસે સંસદ મનસુખભાઇ વસાવા નું નિવેદન : આગામી સમયમાં આદિવાસીઓ ને મોટાપાયે રોજગારીની તકો ઉભી થશે : મનસુખભાઇ વસાવા

0
142

રાષ્ટ્રીય એકતા દિવસે સંસદ મનસુખભાઇ વસાવા નું નિવેદન : આગામી સમયમાં આદિવાસીઓ માટે મોટાપાયે રોજગારી ની તકો ઉભી થશે
આગામી સમયમાં આદિવાસીઓ ને મોટાપાયે રોજગારીની તકો ઉભી થશે : મનસુખભાઇ વસાવા

આદિવાસી યુવાનો મોટા પ્રોજેકટ નો ભાગ બને : મનસુખભાઇ વસાવા


આજે રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણીના ભાગ રૂપે ૩૦ અને ૩૧મી ઓક્ટોબર ના રોજ વડાપ્રધાન કેવડિયા ની મુલાકાતે આવ્યા છે ગઈ કાલે વડાપ્રધાન મોદી દ્વારા ૧૭ જેટલા વિવિધ અકર્ષણોનું લોકાર્પણ કરાયું હતું અને આજે એકતા પરેડ માં ભાગ લીધો

આજના દિવસે મનસુખભાઇ વસાવાએ જણાવ્યું છે કે કેવડીયા વિસ્તાર માંવધુ માં વધુ વિકાસ થઇ રહ્યો છે ત્યારે આદિવાસી લોકો જે કેવડિયા વિસ્તારમાં વસે છે તેમનો પણ વિકાસ થશે સાંસદ દ્વારા કહેવામાં આવ્યું કે જ્યારે કેવડિયા વિસ્તારમાં આટલું મોટું વિકાસ થઈ રહ્યો છે ત્યારે આદિવાસી યુવાનો પોતે તેમાં ભાગ લઈ પોતાના લોકો અને પોતાનો વિકાસ કરે આગામી સમયમાં વધુ મોટા પ્રોજેકટ આવશે અને તેમાં વધુ વિકાસ થશે જયારે ગત સમય કરતાં વિરોધ વન્ટોળ પણ ઓછો થયો છે અગાઉ લોકોને લાગતું હતું કે સ્થાનિકોને નુકશાન થશે લોકોમાં ગેર સમઝ ઉભી કરાઈ હતી પરંતુ લોકો હવે સમજી ગયા છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ ના પ્રોજેક્ટો લોકોના હિત માટે છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here