*રાજપીપળા મા ગણતંત્ર દિવસ ની ઉજવણી કરતા પોલીસ જવાનો*
રિપોર્ટર – આરીફ મન્સૂરી
72 મા પ્રજાસત્તાક દિન ની ઉજવણી હરસો ઉલ્લાસ થી થઈ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ખૂબ આનંદ થી ઉજવણી થય રાજપીપળા મા આવેલ અમ્બુ ભાઈ પુરાણી મહા વિદ્યાલય ખાતે દર વર્ષ મુજબ ગણતંત્ર ની ઉજવણી દરમિયાન પરેડ કરવામાં આવ્યું જેમાં પ્રથમ સ્થાન સિંઘમ તરીકે ઓળખાતા પીએસઆઇ કે. કે. પાઠક સાહેબ નો આવ્યો જે બદલ કલેકટર સાહેબ દ્વારા ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું.