રાજપીપળા પી.એસ.આઈ, પાઠક સાહેબ થી કોરોના વેકસીન ની શરૂઆત સાથે પોલીસ કર્મચારીઓ ને કોરોના ની રસી આપવામાં આવી.

0
60

*રાજપીપળા પી.એસ.આઈ, પાઠક સાહેબ થી કોરોના વેકસીન ની શરૂઆત સાથે પોલીસ કર્મચારીઓ ને કોરોના ની રસી આપવામાં આવી*

રિપોર્ટર- આરીફ મન્સૂરી

રાજપીપળા જિલ્લા માં વેક્સિન ના બીજા તબક્કાનો પ્રારંભ થઈ ગયો છે

રાજપીપળા ના પી.એસ.આઇ પાઠક સાહેબે વેકસીન લય લોકો.ને જાગૃત થવા ની વિનંતી કરી સાથે ટ્રાફીક બ્રિગેડ જવાનો સાથે પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જવાનો ને કોરોના ની રસી આપવામાં આવી
રાજપીપળા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પી,એસ,આઈ સહિત પોલીસ કર્મચારીઓ ને રસી આપવામાં આવી
રાજપીપળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના ની રસી મુકવા નો કાર્યક્રમ યોજાયો હતો
રાજપીપળા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ સહિત પોલીસ જવાનો તેમજ હોમગાર્ડ જવાનો જી.આર.ડી.ના જવાનો વગેરેને કોરોના ની રસી મૂકાઈ સવારથી શરૂ થયેલા કોરોના કાર્યક્રમમાં દિવસ દરમ્યાન પોલીસ જવાનો પી.એસ.આઇ સહિતનાઓ ને રસી આપવામાં આવી હતી અને કોરોના વેક્સિન ની કોઈને આડ અસર જોવા મળી ન હતી
જિલ્લા ના આરોગ્ય વિભાગ દ્વારા સફળ આયોજન ને ચાલતી ઉમદા કામગીરી ને બિરદાવી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here