યુવકે શારીરિક સંબંધ બાંધેલ તે સમયનો નગ્ન અવસ્થાનો યુવતીનો વિડિયો યુવતીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી યુવતીના ફેસબુક પર અપલોડ કરતા થઈ પોલીસ ફરિયાદ..

0
955

યુવકે શારીરિક સંબંધ બાંધેલ તે સમયનો નગ્ન અવસ્થાનો યુવતીનો વિડિયો યુવતીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી યુવતીના ફેસબુક પર અપલોડ કરતા થઈ પોલીસ ફરિયાદ..


બોડેલી ના એક યુવકે યુવતી સાથે સોસિયલ મીડિયા પર મિત્ર કર્યા બાદ પ્રેમસંબંધ રાખવા દબાણ કરી યુવતી ઘરે બોલાવી યુવકે રૂમ લઈ જઈ યુવતી સાથે દુષ્કર્મ આચરી યુવકે યુવતીનો શારીરિક સબંધ બાંધેલ તે સમયનો નગ્ન અવસ્થાનો યુવતી નો વીડિયો યુવતી નું ફેસબુક એકાઉન્ટ હેક કરી યુવતી ના ફેશબુક પર અપલોડ કરી દેતા યુવતી શર્મશાર થઈ ગઈ હતી અને પોલીસે યુવક સહિત તેના માતા પિતા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગઈ તા.૨૬/૦૧/૨૦૨૦ ના રોજ પીડિત યુવતી ના ફેસબુક એકાઉન્ટ પર ધૃવ કામલીયા નામના યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલ.યુવતીએ આ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી અને ત્યાર બાદ યુવતી અને ધૃવ કામલિયા સાથે વાતચીત થયેલ. અને તેણે યુવતી નો મોબાઈલ નંબર લિધેલ. ત્યાર બાદ ધૃવ કામલિયા યુવતીને અવાર નવાર વોટ્સએપ ઉપર મેસેજ કરી યુવતી સાથે વાત કરવાનો પ્રયાસ કરતો હતો. જેથી યુવતીએ ધૃવ કામલિયા સાથે વાત કરેલ અને ત્યાર બાદ ધૃવ કામલિયા યુવતીને મળવા માટે બોલાવેલ.. જેથી યુવતી એ તેને મળવાની ના પાડેલ. તો પણ તે અવાર નવાર યુવતી ને મેસેજ કરી હેરાન કરતો હતો અને સતત એક મહિના સુધી યુવતી ને હેરાન કરતા યુવતી ધૃવ કામલિયા મળવા માટે ગયેલ. અને બન્ને ગજાનંદ કોપ્લેક્ષ અલીપુરા ખાતે મળેલ અને યુવતીએ ધૃવ કામલિયા પુછેલ કે મને કેમ હેરાન કરે છે ? જેથી ધૃવ કામલિયા એ યુવતીને જણાવેલ કે હું તને પસંદ કરૂ છું અને તારી સાથે પ્રેમ સંબંધ રાખવા માંગુ છું. જેથી યુવતી એ ધૃવ કામલિયા જણાવેલ કે, હું તારી સાથે આવા કોઈ સંબંધ રાખવા માંગતી નથી અને હવે પછી મને હેરાન ના કરતો નહી. ત્યારબાદ ધૃવ કામલિયા ફરી વોટ્સએપ ઉપર મેસેજ આવેલ અને યુવતી ફોન કરી સતત હેરાન કરતો હતો અને યુવતીને ધમકાવી જણાવેલ કે, તું મને મળવા આવ નહિ તો આપણી થયેલ વાતચીત હુ તારા માતા-પિતાને જણાવી દઈશ અને તારૂ ભણવાનું બંધ કરાવી દઈશ. જેથી હુ આ વાતથી ડરી ગયેલ અને ધૃવ કામલિયાએ મળવા યુવતીને તેના ઘરે બોલાવેલ. જેથી યુવતી ધૃવ કામલિયા ઘરે મળવા ગયેલ અને તેના ઘરે ગયેલ ત્યારે કોઈ હતું નહિ. ફક્ત વાતચીત કરી , યુવતી ઘરે આવતી રહી હતી ત્યાર બાદ ધૃવ કામલિયા યુવતીને હેરાન કરવાનું બંધ ન કરી અને યુવતીને ફોન કરીને તથા સોસિયલ મીડિયા પર ધમકીઓ આપવાનું શરૂ કરેલ અને યુવતી ધમકાવી કહેતો કે, મને મળવા આવ નહિ તો તું મારા ઘરે આવેલ હતી અને આપણા પ્રેમ-સંબંધ છે. તેવી અફવાઓ હુ તારા ઘરે અને આખા ગામમાં તેમજ તારી કોલેજમાં ઉડાવીશ. તેમ કહી યુવતીને ગાળો બોલી ધમકાવતો હતો.યુવતી ડરી જતા યુવતી મોટી બહેનને આ વાત જણાવેલ અને તેણે યુવતી ને કહેલ કે, તુ ગમે તેમ કરી આ વાત પતાવી દે જેથી યુવતી ધૃવ કામલીયાને સમજાવવાનો પ્રયાસ કરતી હતી પરંતુ તે મારી વાતો માનતો ન હતો. અને યુવતીને મળવા માટે તેના ઘરે બોલાવતો હતો. યુવતી સમજાવવા માટે મે મહિનામાં
ધૃવ કામલિયાના ઘરે ગયેલ અને તેના ઘરે તેના માતા ચારૂ બેન અને પિતા હરીશ કામલિયા તથા બહેન હાજર હતા તેઓની સામે ધૃવ કામલિયાયુવતીને ઘરના ઉપરના રૂમમાં લઈ ગયેલ અને દરવાજો બંધ કરી દિધેલ. યુવતી ધૃવ કામલિયા સમજવેલ કે, મારો પીછો છોડી દે અને મને હેરાન ના કર. પરંતુ ધૃવ કામલિયા યુવતીની વાત માન્યો નહિ. અને યુવતીને કહેવા લાગ્યો કે, મારી સાથે તુ શારીરીક સંબંધ બાંધ નહિ તો હુ તને બેઈજ્જત કરી નાખીશ અને બદનામ કરી દઈશ ધમકી આપી યુવતી સાથે જબરજસ્તી કરેલ. યુવતી બુમો પાડતા ધૃવ કામલિયા ના ઘરમાંથી કોઈ યુવતીને છોડાવવા આવેલ નહિ. અને ત્યાર બાદ ધૃવ કામલિયા યુવતી સાથે જબરજસ્તી કરી યુવતી સાથે શારિરીક સંબંધ બાંધેલ. અને યુવતીને ધમકાવેલ કે આ વાત તું કોઇને કરીશ તો તને બદનામ કરી નાખીશ ત્યારબાદ યુવતી ત્યાંથી ગભરાઇને નિકળી ગઈ હતી.
ત્યારબાદ પણ ધૃવ કામલિયાએ યુવતીને સતત હેરાન કરી ધમકીઓ આપવાનું ચાલુ રાખેલ અને જણાવેલ કે, તુ મને મળવા આવ નહિ તો હું તારા ઘરે આપણા સંબંધો વિશે જણાવી દઈશ. પણ યુવતી તેને મળવા ગયી નહિ.આશરે એક મહિના બાદ ધૃવ કામલિયા યુવતી તથા તેની મોટી બહેનના વોટ્સએપ પર એક વિડિયો મોકલેલ જે ય યુવતી નો નગ્ન અવસ્થામાં નો વિડિયો હતો અને આ વિડિયો યુવતી ધૃવ કામલિયા ઘરે ગયેલ અને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધેલ તે વખતનો હતો. અને યુવતીના જાણ બહાર આ વિડિયો ઉતારી લિધેલ હતો યુવતીને બ્લેકમેલ મરી ફરી મળવા બોલાવેલ પરંતુ યુવતી એ કાયમ મળવા માટે ના પાડતી હતી ગઈ તા.૦૨/૧૦/૨૦૨૦ ના રોજ ધૃવ કામલીયાએ યુવતીનું ફેસબુક અકાઉન્ટ હેક કરી યુવતીના ફેસબુક પ્રોફાઈલમાં યુવતી નો નગ્ન અવસ્થા શારીરિક સંબંધ નો વિડીયો અપલોડ કરી દીધો હતો.
જેથી યુવતીની બહેન અને બીજા મિત્રોનો યુવતી પર ફોન આવેલ કે તારો ખરાબ વિડીયો તારા ફેસબુક અકાઉન્ટ પર અપલોડ થયેલ છે. યુવતીએ તરજ આ વિડિયો ડિલીટ કરી દિધેલ. અને આ બાબતે માતા-પિતાને જાણ થતા મારા પિતા તથા બહેન આ ધુવના ઘરે જઈ તેને તથા તેના માતા-પિતા ને હકીકત જણાવેલ પરંતુ તેઓએ આ બાબતે અમો કંઈ જાણતા નથી. તેમ કહી કોઈ સંતોષકારક જવાબ આપેલ નહિ અને જેમ તેમ બોલી ધમકીઓ આપેલ. યુવતી એ પોલીસ મથકે ધૃવનારાયણ હરીશકુમાર કામલીયા તથા તેની માતા ચારૂબેન કામલીયા તથા તેના પિતા
હરીશકુમાર કામલીયા( તમામ રહે. જમુનાપાર્ક સોસાયટી બોડેલી તા.બોડેલી જિ.છોટાઉદેપુર) નાઓના વિરૂધ્ધમાં
ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here