માઈનોરિટી ડિપાર્ટમેન્ટ ના કાર્યકારી અધ્યક્ષ નુ સ્વાગત

0
41

*માઈનોરિટી ડિપાર્ટમેન્ટ ના કાર્યકારી અધ્યક્ષ નુ સ્વાગત*


રિપોર્ટર-આરીફ મન્સૂરી 19ન્યુઝ

__રાજપીપળા ના ઈમ્તિયાઝ અલી કાદરી
ની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના માઈનોરિટી ડિપાર્ટમેન્ટ ના કાર્યકારી અધ્યક્ષ તરીકે વરણી થતા_ તેમના ચાહકો તથા યુવા સર્કલ દ્વારા તેમનું કસ્બાવાડ મા ફૂલો ના હાર થી સ્વાગત કર્યુ_

_કાર્યકારી અધ્યક્ષે વધુ માં જણાવ્યું કે રાજપીપળા માં એજ્યુકેશન તથા_ _આઈ.ટી.આઈ તથા સારી હોસ્પિટલ ની જરૂર છે તે માટે હું પ્રયત્ન સીલ રહીશ તેવા તેમના વિચારો જણાવ્યા અને ઉપસ્થિત ચાહકો તથા યુવા સર્કલ_ નો આભાર વ્યક્ત કર્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here