મદદનીશ પોલીસ કમિશ્નર એફ ડીવિઝનની કચેરી વડોદરા શહેર, જી.આઇ.ડી.સી.વડસર બ્રીજ પાસે જયંત ઓઇલ મીલ પાસે

0
115

મદદનીશ પોલીસ કમિશ્નર એફ ડીવિઝનની કચેરી વડોદરા શહેર,
જી.આઇ.ડી.સી.વડસર બ્રીજ પાસે જયંત ઓઇલ મીલ પાસે

ere
li T
TRI માંજલપુર પોલીસ સ્ટેશન, વડોદરા શહેર, GUJARAT POLICE
GUJARAT POLICE
ફોન નં.૦૨૬૫-૨૬૩૬૪૦૨.
પ્રેસનોટ
મુ.પો.કમિ.શ્રી.આર.બી.બ્રહ્મભટ્ટ સા. તથા ઇન્ચાર્જ
અધિક પો.કમિ.શ્રી. દિપક મેઘાણી સા.નાઓની સુચના થી આજ
તા .૦૪/ ૧૧/ ૨૦૨૦ ના રોજ ક .૧૧/ ૦૦ વાગે મો.જે.ચીખોદરા ગામ
સીમના બ્લોક નં .૪૨૦ (ગૌચર) તા.જી. વડોદરા વાળી જમીન ઉપર
અત્રેના ‘ એફ’ ડિવિઝન હસ્તક મકરપુરા પો.સ્ટે. માં સને-૨૦૧૯-૨૦૨૦
માં પ્રોહિબીશનના ગુન્હામાં પકડાયેલ ભારતીય બનાવટની વિદેશી દારૂ
અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો તેમજ બીયર ટીન મળી કુલ
નંગ — ૨૩૦૫૪ કુલ કિંમત રૂ .૭૪,૪૯,૩૧૫/-તેમજ માંજલપુર પો.સ્ટે. માં
સને-૨૦૧૯-૨૦૨૦ માં પ્રોહિબીશનના ગુન્હામાં પકડાયેલ ભારતીય
બનાવટની વિદેશી દારૂ અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો તેમજ
બીયર ટીન મળી કુલ નંગ- ૯૯૫૯ કુલ કિંમત રૂ .૨૧,૫૯,૨૫૦/-મળી
આશરે એક કરોડ રૂપિયા નો પ્રોહિબીશન નો મુદામાલ સબંધીત નામદાર
કોર્ટની મંજુરી હુકમ મેળવી નાયબ પોલીસ કમિશ્નર શ્રી, ઝોન -૩ વડોદરા
શહેર તથા ડે.કલેક્ટર અને એસ.ડી.એમ.સા. વડોદરા શહેર તથા નશાબંધી
અને આબકારી અધિકારી શ્રી વડોદરા શહેર તથા મુ.પો.કમિ શ્રી. ” એડ્ડ
ડિવીઝન, વડોદરા શહેર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી
મકરપુરા તથા માંજલપુર પો.સ્ટે. તથા જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે નાશ
કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here