ભારત સરકાર યુવા કાર્યક્રમ એવમ ખેલ મંત્રાલય નેહરૂ યુવા કેન્દ્ર નર્મદા (ગરૂડેશ્વર) દ્રારા માસ્ક સેનીટાઇઝર વિતરણ કરવામાં આવ્યું…

નેહરૂ યુવા કેન્દ્ર ના સ્વયંમસેવક તડવી રજનીભાઈ.પી દ્વારા ગરૂડેશ્વર તાલુકાના ગામ સજાણપુરામા આંગણવાડી કેન્દ્ર પર ગામના ભાઈઓ બહેનો અને નાના બાળકો ઉપસ્થિત રહીને અત્યારે ચાલી રહેલા કોરોના વાયરસનાં મહામારીમાં નેહરૂ યુવા કેન્દ્ર ના સ્વયંમસેવક રજનીશ.પી તેમજ આંગણવાડી ના કાયૅકર ભીલ સરોજબેન અરવિંદભાઈ તડવી ઉર્મિલાબેન દિનેશભાઈ આંગણવાડી હેલપર ભીલ નિરૂબેન જમનાદાસભાઈ સભ્ય વિનુભાઈ જયંતિભાઈ હેન્ડવૉસ સેનીટાઈઝર માસ્ક વિતરણ તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાઈઓ બહેનો નાના બાળકો ને હેન્ડવૉસથી હાથ ધોવડાવામા આવ્યા. અને સોશ્યલ ડિસ્ટન્સ પાલન કરીશ એવી માહિતી પણ આપવામાં આવી હતી.હું ફરજીયાત માસ્ક પહેરીશ
હું સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરીશ અને બીજાને કરાવીશ.
હું નિયમિત હાથ સાફ કરીશ અને બીજાને કરાવીશ. એવા શપથ લીધા હતા અને કાર્યક્રમ ને પૂર્ણ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here