ભારતનો ચોથો સ્તંભ અને સત્ય ની રાહ ઉપર ચાલનાર દિગ્ગજ પત્રકાર દિનેશ ગાંભવા અને સામાજિક કાર્યકર નું અમરેલી ખાતે કોરોના વોરિયસ તરીકે સન્માન પત્ર તથા મુમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું

0
118

ભારતનો ચોથો સ્તંભ અને સત્ય ની રાહ ઉપર ચાલનાર દિગ્ગજ પત્રકાર દિનેશ ગાંભવા અને સામાજિક કાર્યકર નું અમરેલી ખાતે કોરોના વોરિયસ તરીકે સન્માન પત્ર તથા મુમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું


સમગ્ર વિશ્વ જ્યારે કોરોના નામના રાક્ષશ સામે લડત આપી રહ્યો છે ત્યારે ભારત ના સુરવીરો કોરોના સામે યોધ્ધા બની ને કોરોના ને હરાવવા ની જંગ ભાગ લઈ રહ્યા છે ગુજરાત માં અનેક સામાજિક સંસ્થાઓ કાર્યરત છે ત્યારે એ સંસ્થાઓ ને પોહોત્સહિત કરવા માટે સામાજિક કાર્યકરો માનવ ધર્મ સમજી સેવા ને પ્રરમ ધર્મ સમજી દેશ ઉપર આવેલ સંકટ ને ટાળવા માટે કોરોના વોરિયર્સ યોદ્ધાઓ બની.ને સમાજ ને અને લોકો ને મદદ કરવા માટે આગળ આવતા હોય છે .એવા જ કાર્યક્રર સુરેન્દ્રનગર જિલ્લા ના ધ્રાંગધ્રા શહેર સામાજિક કાર્યકર સાતીલાલ રાઠોડ અને મુનાભાઈ રબારી લોકો ની મદદ રૂપ થવું એ એમની રોજિંદા જીવન ની કિર્યા બની ગઈ છે જ્યારે ડોકટરો પેરા મેંડિકલ સ્ટાફ પોલીસ સફાઈ કામદારો સાથે દેશ ની ચોથો સ્થભ એવા પત્રકારત્વ માં સારી કામગીરી કરી લોકો ને સાચી દિશા માં દોરવા અને કોરોના ની મહામારી અટકાઈ એ માટે જાગુતિ લાવવા ના પ્રયાસ કરનાર ધ્રાંગધ્રા GTPL ન્યુઝ ના રિપોર્ટર જયદેવસિંહ ઝાલા (લાલભા) જર્નાલિસ્ટ ની કામગીરી ખૂબ જ સારી કરવા માં આવી એ માટે ગુજરાત ના સારા એવા બેસ્ટ રિપોર્ટર નું સ્થાન પાપ્ત કરવામા આવેલ આ ઉપરાંત દિનેશ ગાંભવા ને બેસ્ટ સૌરાષ્ટ્ર બ્યુરો તરીકે સન્માન પત્ર તથા મુમેન્ટોથી સન્માન કરવા બદલ અભિનંદન ની વર્ષો કરવા માં આવી જાંબાઝ પત્રકાર શ્રી દિનેશ ગાંભવા દ્વારા પોતાની તેજાબી ભાષા પત્રકારીત્વ તેમજ કલમની સાચી દિશા સમજાવી હતી સન્માન કરનાર ખાનગી ચેનલના પદ્દાઅધિકારીઓનુ આભાર વ્યક્ત કર્યો હતો આ સાથે ધ્રાંગધ્રા તાલુકાનાં જાંબાઝ રિપોર્ટર જયદેવસિંહ ઝાલા દ્વારા પણ પત્રકારારીત્વ તેમજ આજની યુવા ને નવો સંદેશો પાઠવ્યો હતો. આ સાથે દેવભુમી દ્વારીકા જીલ્લાના બાહોશ નીડર નિપક્ષ પત્રકારો ખુશાલ ગોકાણી તથા વિતલ પિસવાડીયા તથા જુનાગઢ જીલ્લા ગોવિંદ હડીયા સહીત પત્રકારો નુ પણ સન્માન કરવામાં આવ્યું હતુ આ સાથે આશા વકર્સ બહેનો ના હક માટે સતત લડાઈ લડતા ચંદ્રીકાબેન સોલંકી તથા રાજકોટ ના મહીલા સોનલબેન ડાગરીયાનુ પણ કોરોના યોધ્ધા તરીકે સન્માનીત કરવામાં આવ્યા હતા

જયારે સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા ના એકી સાથે બે દિગ્ગજ પત્રકારો તથા સામાજીક કાર્યકર, વન પર્યાવરણ સમિતિ સહીતનુ સન્માન થતા ગ્રામજનો , આગેવાનો દ્વવાંરા અભિનંદન પાઠવ્યા અને સામાજિક કાર્યકરો અને અનેક પત્રકારો દ્વારા પણ અભિનંદન આપવા માં આવ્યા હતા..
રિપોર્ટર,, વિતલ પીસાવાડિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here