છોટાઉદેપુર બ્રેકીંગ
બોડેલી તાલુકાના જોજવા ગામના પાટિયા પાસે લૂંટ પોલીસનો રુબાબ બતાવીને ઇડીકો કારમાં આવેલા લૂંટારૂઓ લૂંટ કરીને ફરાર
કવાંટ તાલુકાના ગડેથા ગામના શાક ભાજીના વેપારીને લૂંટયો
વેપારીને માર મારી પિકઅપ માંથી સામાન લઈને ફરાર ,ગાડી ના કાચ તોડી સામાંન લઈને ફરાર
બોડેલી પોલીસે તપાસ હાથ ધરી.