આજરોજ પોલીસ શહીદ દિવસ નિમિત્તે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકમાન્ય તિલક પ્રાથમિક શાળામાં સ્થાપિત કરાયેલા શહીદ સ્મારક ને શહીદ શ્રી આરીફખાન પઠાણ ને વિરાંજલી આપવામાં આવી જેમાં તેમના પિતા શ્રી સફીઆલમ પઠાણ તથા માતા શ્રી હબીબનબાનું પઠાણ તથા ભાઈ આસિફ ખાન પઠાણ તથા સ્થાનિક આગેવાનો,શાળાના શિક્ષકશ્રીઓ સાથે એસીપી ‘એ’ડિવિઝન શ્રી પી.એચ.ભેસાણીયા તથા ફતેગંજ પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર.ખેર તથા પોલીસ સ્ટાફ તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.