*પીએસઆઇ કે, કે, પાઠકનું સાહસ ભર્યું કાર્ય યુપી માં આરોપી ને ઝેરકરી કાયદા નું ઉલ્લગન કરનાર આરોપી ને પાઠ ભણાવતા શ્રી કે.કે.પાઠક સાહેબ*
રિપોર્ટર-આરીફ મન્સૂરી
પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ ના સૂચન તેમજ માર્ગદર્શન હેઠળ
આરોપી ને સકંજા માં લેવા એક ટિમ તૈયાર કરાઈ જેમા સિંગમ થી ઓળખાતા કે.કે.પાઠક સાહેબ તથા ચાર પો.કો .ડેડીયાપાડા (૧) ગણપત ભાઈ ખાનસિંગ ભાઈ બ.નં ૪૫ (૨)નિલેશ ભાઈ સિંગા ભાઈ બ.નં ૦૨૯૭ નોકરી સાગબારા (૩)જીતેન્દ્ર ભાઈ હરિ ભાઈ બ.નં૦૩૨૭(૪) નિતેસ ભાઈ બાલુ ભાઈ બ.નં ૦૪૧૬ ના થય ઇ.પી.કો. કલમ ૩૮૧ મુજબનો નાસ્તો ફરતો આરોપી હરિઓમ રામસંકર ચૌધરી
રહે.વિજવાલીયા.
તા.લાલગંજ.જી.બસ્તિ રાજ્ય. ઉત્તરપ્રદેશ (યુપી) ના ઓ ને ત્યાંથી પકળી રાજપીપળા પોલીસ સ્ટેશન માં સોંપવામાં આવ્યો