નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ.ભારે વરસદથી મકાઈ અડદ ના પાકને નુકશાન થવાની શક્યતા…

0
545

 

છોટાઉદેપુર બ્રેકીંગ 

નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ  

વહેલી સવાર થી મેંઘ રાજાની જોરદાર પધરામણી… 

રાત્રે ધીમીધારે વરસાદ બાદ વહેલી સવારે ધોધમાર વરસાદ… 

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો..

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારોના કોતરમાં પાણી આવ્યા,

ભારે વરસદથી મકાઈ અડદ ના પાકને નુકશાન થવાની શક્યતા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here