નસવાડી તાલુકામાં છેલ્લા એક અઠવાડિયાથી BSNL નું નેટવર્ક ખોરવાતું હોવાથી સરકારી તમામ કચેરીઓના કામકાજ ઠપ્પ..

0
140

છોટાઉદેપુર બ્રેકિંગ

નસવાડી તાલુકામાં છેલ્લા એક અઠવાડિયાથી BSNL નું નેટવર્ક ખોરવાતું હોવાથી સરકારી તમામ કચેરીઓના કામકાજ ઠપ્પ..

પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકામાં છેલ્લા એક અઠવાડિયથી BSNLનું નેટવર્ક ખોરવાતું હોવાથી સરકારી તમામ કચેરીઓના કામકાજ ઠપ્પ થઈ જાય છે.જેના પગલે નસવાડી તાલુકાના ગામડાઓની આદિવાસી પ્રજા ને મુશ્કેલી પડી રહી છે.નસવાડી તાલુકાની તાલુકાની આદિવાસી પ્રજા ધરમધકકા ખાઈ ઘરે વીલા મોંઢે પાસા ફળે છે.જેની તંત્ર દ્વારા કોઈ પણ જાતની નોંધ લેવામાં આવતી નથી. જેંથી કરીને પ્રજા ને જે હેરાનગતિ થાય છે.તેનું જવાબદાર ?
જે.ડી.યુ.ના મહાસચિવ કયુમ મેમણ નો આક્ષેપ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here