નસવાડી તાલુકાના તણખલા ગામ ખાતે કેવડીયા ચોકડી પાસે બે બાઈકો સામ સામે અથડાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે થયું મોત.

0
2839

 

છોટાઉદેપુર બ્રેકિંગ…

તણખલા ગામ ખાતે કેવડીયા ચોકડી પાસે બે બાઈકો સામ સામે અથડાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે થયું મોત.

બે બાઇકો પર બે બે વ્યક્તિઓ સવાર હતા.તણખલા ચોકડી પાસે બાઇકો સામ સામે ધડાકા ભેર અફડાઈ.

બે વ્યક્તિઓ કેવડીયા નજીકના વાગડીયા ગામના અને બે વ્યક્તિઓ નઘાતપુર કોઠી ના તણખલા ગામે ખરીદી કરવા આવ્યા હતા.જેમાં નઘાતપુર કોઠી ગામના અશ્વિન ભાઈ ધના ભાઈ નું ઘટનાસ્થળે મોત.અન્ય બે વ્યક્તિને ગંભીર ઇજા થતા નસવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 108 દ્રારા ખસેડવામાં આવ્યા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here