છોટાઉદેપુર નસવાડી બ્રેકિંગ..
નસવાડી તાલુકાના ગઢ બોરીયાડ કાંધા વચ્ચે નો કોઝ વે પાણીમાં થયો ગરકાવ…
ડુંગર વિસ્તારને ગઢ બોરીયાડ ને જોડતો મુખ્ય રસ્તો છે.
આ રસ્તો દુગ્ધા અને આજુ બાજુના વંકલા પાટડીયા ને જોડતો આ મુખ્ય રસ્તો છે.
કોજવે પર ઝાડ ફસાય જતા ટ્રેકટર થી હટાવવા માટે કામગીરી હાથ ધરાવામાં આવી..