નસવાડી જુગાર રમતા સાત જુગારીઓ પર પોલીસ કાર્યવાહી, નસવાડીના સાતબેડીયા ગામના ખેતર મા રમતા હતા જુગાર,જુગાર રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા ચાર ફરાર ,

0
565

છોટાઉદેપુર નસવાડી બ્રેકિંગ

નસવાડી જુગાર રમતા સાત જુગારીઓ પર પોલીસ કાર્યવાહી, નસવાડીના સાતબેડીયા ગામના ખેતર મા રમતા હતા જુગાર,જુગાર રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા ચાર ફરાર ,

11000 થી વધુ રોકડા, મોબાઈલ ,બાઇક સહિત 40240 નો મુદ્દામાલ કર્યો પોલીસે જપ્ત,

પકડાયેલ આરોપીઓ.(1)સુનિલભાઈ અશોકભાઈ તડવી. ઉ.વ.23.રહે ચીખોદ્રા.તા.બોડેલી.જી. છોટાઉદેપુર.(2) બલોચખાન બચલખાન પઠાણ ઉ.વ.40.રહે.નસવાડી મેમણ કોલોની.તા:નસવાડી.જી. છોટાઉદેપુર (3)કનુભાઈ પ્રેમજીભાઈ ભીલ.ઉ.વ.36.રહે.સુરજીપુરા.તા:તિલકવાડા.જી.નર્મદા.

ભાગી જનાર આરોપીઓ.

(4) સકિલભાઈ સત્તાર ભાઈ મેમણ રહે.નસવાડી નારાયણ સોસાયટી.તા:નસવાડી.જી. છોટાઉદેપુર (5)અલ્તાફ ભાઈ મહમદભાઈ દીવાન.રહે. નસવાડી સરકાર ફળિયા. તા:નસવાડી જી.છોટાઉદેપુર (6) મોહસીન રઝાકભાઈ કુરેશી.રહે નસવાડી રાયણઘોડા.તા:નસવાડી જી.છોટાઉદેપુર (7) યાસીનભાઈ અઝીઝભાઈ ઘંટોલી. રહે.નસવાડી.તા:નસવાડી.જી. છોટાઉદેપુર….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here