નસવાડીમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદના પડ્યો.ખેડૂતો ચિંતામાં મુકાયા.

0
339

 

નસવાડી બ્રેકિંગ…….


નસવાડીમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદના પડ્યો.ખેડૂતો ચિંતામાં મુકાયા….

નસવાડી નજીક આવેલ કલેડીયા ગામમાં વહેલી સવારે 6 વાગ્યાથી વરસાદ ચાલુ થઈ ગયો છે……


નસવાડી પંથકમાં ભારે વરસાદના કારણે આજુબાજુના ગામોમાં ખેડૂતોના પાકને ભારે નુકશાન થવાની શક્યતાઓ…..

વહેલી સવારથી જ વરસાદના પડવાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા…..

ખેડૂતોના ઉભા પાક જેવા કે મકાઈ.કપાસ.બાજરી. મંગ.હાઈબ્રેડ જુવાર.તુવર.એરંડા. જેવા પાકોને નુકશાની…….

નયનેશ તડવી નસવાડી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here