નર્મદા જિલ્લાની આમ આદમી પાર્ટી ની ટીમ દેવમોગરા માં એન્ટ્રી માતાજી નાં મંદિરે દર્શનાર્થે નીકળ્યા
નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્ય કરો આજરોજ દેવમોગરા માતાજી ના મંદિરે દર્શન કરવા માટે નર્મદા જીલ્લા પ્રમુખ શ્રી ડો. કીરણ વસાવા , ડેડીયાપાડા તાલુકા પ્રમુખ શ્રી રાજેન્દ્ર ભાઈ વસાવા ઉપર પ્રમુખ ફુલસીંગ વસાવા સંગઠન પ્રમુખ કીરણ વસાવા તેમજ સાગબારા તાલુકાના પ્રમુખ યોગેશભાઈ વલવી તેમજ ગુજરાતના ઉપાધ્યક્ષ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા પણ આ સાતપુળા માં આવેલા એવા આદીવાસીઓ ની કુળદેવી યાહમોગી માતાજી ના મંદીરે ખુખજ લાગણીભર્યા ને શ્રધ્ધા પુર્વક દર્શન કર્યાં અને માતાજી ના આશીર્વાદ લઇને પરત ડેડીયાપાડા મા આમ આદમીપાર્ટીનુ કાર્યાલયનુ ઓપનીંગ કરવામાં આવ્યું હતું,
બ્યુરો રિપોર્ટર : જેસીંગ વસાવા નર્મદા