નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં BTPના ઉમેદવારો એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નાં ફોર્મ ભર્યા,

0
76

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં BTPના ઉમેદવારો એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નાં ફોર્મ ભર્યા,


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ હવે જેમ જેમ નજીક આવી રહી છે .તેમ ડેડીયાપાડા તાલુકામાં આ વર્ષે ગત વર્ષની જેમ ત્રિપાંખિયો જંગ થઈ રહ્યો છે. તાલુકા જિલ્લા પંચાયતની ઉમેદવારી ભરવાના પ્રથમ દિવસે જ ભારતીય ટ્રાઇબલ પાર્ટી પોતાના ઉમેદવારનું નામાંકન ભર્યું હતું.આ મતવિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવાની હાજરીમાં બીટીપી ના ઉમેદવારો એ કુળદેવી દેવમોગરા માતાજીના દર્શન કરી ડેડીયાપાડા બજારમાં પોલીસની મંજૂરી મુજબ BTP ની કાર્યાલયથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ આ વર્ષે ગત વર્ષની જેમ કેટલાક સમીકરણો બદલાતા આ વખતે ત્રિપાંખિયો જંગ કોની તરફ ખેંચાય છે.એ તો હવે જોવું રહ્યું..

બ્યુરો રિપોર્ટ જેસીંગ વસાવા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here