નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા ના ગાળદા ગામમાં આંતર રાષ્ટ્રીય માનવ અધીકાર સમીતી અને ગ્રામીણ ટુડે ના તરફથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો,

0
237

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા ના ગાળદા ગામમાં આંતર રાષ્ટ્રીય માનવ અધીકાર સમીતી અને ગ્રામીણ ટુડે ના તરફથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો,

ડેડીયાપાડા તાલુકા ના ગાળદા ગામે ગ્રામીણ ટુડે ના નર્મદા બ્યુરો રિપોર્ટ સર્જન વસાવા ના જન્મ જયંતિ નિમિત્તે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમીતી તેમજ ગ્રામીણ ટુડે ન્યૂઝ તરફથી વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાવામા આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન ડેડીયાપાડા PSI અજય કુમાર આર ડામોર, તોજ શ્રી ડો.ટી.એમ.ઓનકાર વાઇસ ચેરમેન, જે, આર ખોખાર, તેમજ ડોક્ટર સુનીલ ગામીત વેસ્ટ ઇન્ડ પ્રેસીડેન્ટ તેમજ ગામનાં વડીલો હાજર રહીને વૃક્ષો રોપણ નું કાર્ય ક્રમ રાખેલ હતું.

રિપોર્ટ : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here