દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં વાલ્મિકી સમાજ ની દીકરી મનીષાને ન્યાય આપવા બાબતે ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી વાલ્મિકી સમાજ ની દીકરી મનીષા પર થયેલા અત્યાચાર ના આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગ

0
149

દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં વાલ્મિકી સમાજ ની દીકરી મનીષાને ન્યાય આપવા બાબતે ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી વાલ્મિકી સમાજ ની દીકરી મનીષા પર થયેલા અત્યાચાર ના આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગ..


દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં વાલ્મિકી સમાજ ની દીકરી મનીષાને ન્યાય આપવા બાબતે ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી વાલ્મિકી સમાજ ની દીકરી મનીષા પર થયેલા અત્યાચાર શબ્દોમાં વખોડી કાઢીને છીએ વર્ષોથી આવી અત્યાચારો તમારી બહેન દીકરી સાથે બનાવો બનતા રહે છે ફરી આવી નિંદનીય ઘટનાઓ કોઇપણ સમાજની કે દીકરી સાથે તેથી બહેન મનિષાબેન ના દોષિતો સખતમાં સખત સજા મળે તેવું દેવભૂમિ દ્વારકાના વાલ્મિકી સમાજન લાગણી છે આવા નરાધમ ને ફાંસીની સજા થાય જેથી કરી ફરી આવું કૃત્ય ન થાય આવું કૃત્ય કરવામાં વિચાર ન શકે વાલ્મીકી સમાજ ની દીકરી મનિષા, ઉતર પ્રદેશ ના હાથરસ જિલ્લા નો બનાવ પ્રકાશભાઈ વાધેલા તથા વાલ્મીકિ સમાજ ના આગેવાનો આવેદનપત્ર આપ્યુ તે ઉપરાત ચાનપા હમીર રાષ્ટ્રીય લોક અધિકારી મંચ ના અધ્યક્ષ
દેવ ભૂમિ દ્વારકા જિલ્લા, અધ્યક્ષ
પણ સાથે આવેદનપત્ર આપ્યુ બહુજન સમાજ ના યુવાવર્ગ આેખામડળ ના પણ જોડાયા હતા પ્રકાશભાઈ વાઘેલા નારણભાઇ પુજાભાઈ પ્રેમ ભાઈ હીરાભાઈ રાજાભાઈ તેજાભાઈ વિજયભાઈ ચમનભાઈ સચિન ભાઈ નાઘેરા સંદીપભાઈ વાઘેલા હરિભાઈ જીતુભાઈ દેવશીભાઈ તેમજ જ્યોતિબેન રિપોર્ટર વિતલબેન પીસાવાડિયા સાથે કેમેરામેન હર્ષ પિસાવાડિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here