દેડિયાપાડા તાલુકાના કણજી ગામે પ્રાકૃતિક મિશ્ર ખેતીનું અભિયાન પ્રારંભ કરાયું..

0
320

દેડિયાપાડા તાલુકાના કણજી ગામે પ્રાકૃતિક મિશ્ર ખેતીનું અભિયાન પ્રારંભ કરાયું..


દેડીયાપાડા તાલુકા પૂર્વ વિસ્તાર ના સરિબાર , કણજી ગામ માં
‘ગ્રામ્ય ઉદય થી શહેરી ઉદય’ ના અભિયાન સાથે ખેડૂત મિત્રો ને
” પ્રાકૃતિક મિશ્ર ખેતી ” કરી ખેડૂત મિત્રો નું આર્થિક સ્થર ઊંચું લાવવું અને ગ્રામ્ય યુવાઓ માં જાગૃતિ લાવવા અંગે ની મીટીંગ યોજાઈ હતી. અને દેડિયાપાડા તાલુકાના પૂર્વ વિસ્તારના અંતરિયાળ ડુંગરાળ અને પહાડી વિસ્તારમાં ગામે ગામ નવી પદ્ધતિથી ખેતી વિકસાવી આર્થિક સ્થર ઉચો લાવવા દરેક યુવા ખેડૂત મિત્રોને યુવા જાગૃતિ અને જન જાગૃતિના અભિયાન નેચરલ વિલેજ ગ્રૂપ નર્મદા દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.

રિપોર્ટર: નયનેશ તડવી નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here