ડેડીયાપાડા માં બેન્કના મેનેજર કસ્ટમરો જોડે તુતુ મેમે કરતા કરતા હોબાળો,
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલ દેનાબેન્ક તેમજ બેન્ક ઓફ બરોડા આમ બે બેન્કો મજૅ થતાં કસ્ટમરો ને ધણી હાલાકી,
આ બન્ને બેન્કોનુ કાર્ય એકજ બ્રાન્ચ માં થવાથી ડેડીયાપાડા તાલુકાનિ છેક ઉડાણથી આવતા જ્યાં બસોનું પણ અસુવીધા નહીં તેમજ આવવા જવાનું અનેક મુશ્કેલીઓ વેઠતો આ બેન્કનો કસ્ટમર ભૂખ્યને તરસ્યો સવારથી સાંજ સુધી સતત લાઇનમાં ઉભો રહીને બેન્કમા નાણું ઉપાડવા કે કોઈપણ ડોક્યુમેન્ટ સબમિટ કવાવવા કે એન્ટ્રી કરાવવા મા ૧૮ વર્ષ થી ૬૦,/૬૫ વષૂના મોટી ઉંમરના દાદા દાદી પણ બેન્કો ના દરવાજે વારંવાર ધક્કા ખાવા છતાં પણ પુરતુ કાર્ય કે માહિતી આપવામાં આવતી નહીં જેથી આવા બુઝુર્ગ ને પણ ખુબજ હેરાન ગતી થતી હોય છે જેથી કરીને બેન્ક નું સ્ટાફ વધારે કાં તો સુવિધા ઓ પુરી કરે તેવી લોકોની માંગ ઉઠી છે, હવે જોવું રહ્યું કે તંત્ર આ સુવિધા ઓ પુરી કરેછે કે કેમ?
બ્યુરો રિપોર્ટર : જેસીંગ વસાવા નર્મદા