ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેકટરશ્રી ને આવેદન પત્ર પાઠવવા માં આવ્યું

0
125

ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેકટરશ્રી ને આવેદન પત્ર પાઠવવા માં આવ્યું.

આવેદન માં જણાવ્યા મુજબ ખેડુત વિરોધ બિલ (ખેડુત વિરોધી કાયદા) ને રદ કરવામાં આવે.૨. દેડીયાપાડા તાલુકાના તમામ ખેડુતોની સમસ્યા ઓ વિશે જેમ કે ઊભા પાક નુકસાન થયા છે. તેનું વળતર આપવામાં આવે. આદિવાસી ખેડૂતો ને વેપારીઓ થકી લુંટવામાં આવે છે.તો APMC કાયમ ચાલુ કરવામાં આવે અને ટેકાના ભાવ ખેડૂતોને આપવામાં આવે ૩. આદિવાસી લોકો ને બેન્કો થકી હેરાન કરવામાં આવે છે. મોટી મોટી લાઇનો માં આખો દિવસઉભા રહેવામાં આવે છે. તો તાત્કાલિક ધોરણે વ્યવસ્થા લોકહિત માટે ઉપલબ્ધ કરવામાં આવે જેવી માંગણી સાથે આવેદન આપવા આવ્યું.

બ્યુરો રિપોર્ટર : ‌જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here