ડેડીયાપાડા પોલીસે ઝડપી પાડેલ દારૂનાં જથ્થાને નામદાર કોર્ટના પરવાનગી લઇ JCB થી વિદેશી દારૂને નાશ કરવામાં આવ્યુ,

0
130

ડેડીયાપાડા પોલીસે ઝડપી પાડેલ દારૂનાં જથ્થાને નામદાર કોર્ટના પરવાનગી લઇ JCB થી વિદેશી દારૂને નાશ કરવામાં આવ્યુ,

આજરોજ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન મા પકડવામા આવેલ કુલ 81 ગુનાનો વીદેસી દારુ તથા બીયર ની કુલ બોટલ નંગ 21687 કુલ કિંમત રુપીયા 19,37,775/- નો વીદેસી દારુ નામદાર કોર્ટ ની પરવાનગી લઈ ને નાશ કરવામા આવ્યો
જેમા રાજપીપળા ડીવીઝન નાયબ પોલીસ અધીક્ષક શ્રી રાજેશ પરમાર
તથા સબ ડીજનલ મેજિસ્ટ્રેટ મેજિસ્ટ્રેટ શ્રી દીપક બારીયા તથા નસાબંધી અને આબકારી ખાતા ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વસાવા સાહેબ ની હાજરી મા ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ શ્રી એ.આર ડામોરે ડેડીયાપાડા પોલીસ ટીમ સાથે પંચો ની હાજરી મા જે.સી.બી મશીન વડે પ્રોહીબીશન મુદામાલ નો નાશ કરી ખાડો ખોદી જગ્યા ની સ્વચ્છતા પણ કરી હતી
આમ ડેડીયાપાડા પોલીસ ટીમ દ્વારા અવાર નવાર મોટા પ્રમાણ મા પકડી પાડવામા આવતા દારુ નો નાશ કરવામા આવેલ છે

જેસીંગ વસાવા નર્મદા જિલ્લા બ્યુરો ચીફ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here