ડેડીયાપાડા નવાગામ માં દર્દ દાદા ભાથીજી મહારાજ ના સાનિધ્ય માં જવ વાવીને ઉજવણી કરાતું કારતક સુદ પાંચમથી સરૂ થતું નવલું નોરતું,

0
110

ડેડીયાપાડા નવાગામ માં દર્દ દાદા ભાથીજી મહારાજ ના સાનિધ્ય માં જવ વાવીને ઉજવણી કરાતું કારતક સુદ પાંચમથી સરૂ થતું નવલું નોરતું,


નર્મદા જિલ્લાના ડેડીયાપાડા નવાગામમાં આવેલું એક પૈરાણીક ૐ કારેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે એમની બાજુમાં જ નવખંડ માં પુજનીય જેવા દુઃખીયા ના દુખડા હરનાર જેણે બીજાને માટે બલીદાન આપનાર એવાં ક્ષત્રિયવીર ભાથીજી મહારાજ નું અનોખૂ નામ અખીલ ભારતમાં ક્યાય નહીં મળે એવા દર્દ દાદા ભાથીજી મહારાજ નું મંદિર આવેલું છે એવું કહેવાય છે કે આ મંદિરના દરવાજે વશીયલ ડશીયલ કે કોય પણ દુખીયારાનુ દર્દ કે માનતા લેનારનું મનોકામના પૂર્ણ થાય છે ત્યારે બાધા લેનાર આ ભાથીજી મહારાજ ના કારતક સુદ પાંચમના દિવસે થી જવ વાવીને આઠ દિવસ થી જવની પુંજા વિધી કરી આઠમ ઉજવીને નવાગામ(ડેડી) થી પગપાળા વાજતે ગાજતે વાવેલા જવ અને લાકડા અને કાગળમાથી બનાવેલ ધોડો લઇને ભાથીગળ ભાદરવા દેવના સાનિધ્યમા જયને જવ અને ધોડો ચઠાવીને પોતાની માનતા પુરી કરે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ જવ વાવેલ છે તો બીજી તરફ વૈશ્વિક કોરોનાના મહામારી ચાલતી હોય જ્યારે સરકારશ્રી ના નીયમનુસાર આ દર્દ દાદા ભાથીજી મહારાજની પુંજા વિધી પૂર્ણ કરવામાં આવશે,

જેસીંગ વસાવા
( બ્યુરો ચીફ નર્મદા )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here